________________
પશુ સજ્જનતા નજ હોય, તેા પછી તેને બુરખા પહેરવાની દુર્જનાને જરૂર કે અવકાશ ન જ રહે.
અલબત્ત, આદર્શ કશું નથી. પરંતુ સંજોગાના પ્રમાણમાં જે છે, તેથી સંતાષ માનવાની જરૂર છે, બીજો ઉપાય નથી. જે છે, તેટલી જ આપણી મિલ્કત છે. એટલુંજ આ`પ્રજાને અવનતિમાંથી બચવાનું સાધન છે. આટલા પણ બચાવ થયા છે, તે તેનું જ પરિણામ છે. માટે “સર્વથા સર્વાંત્ર ગંદવાડજ છે, ” એમ માનવાને કારણ નથી. જો તે પણ શુદ્ધ કરવાની તાકાત નથી, તા નવા સર્જનની વાતેા કેવળ ગાંડપણુ અને હવાઇ કિલ્લા છે, તેમાં પરાશ્રિતતા તે છેજ.
આજે આપણા ધણા વર્ગ કેટલાક સાચા જુઠા ઘેોંઘાટથી ઘેરાઇ ગયા છે. સ્વયં ઉંડી તપાસમાં ઉતરતા નથી. અને સકારણ કે નિષ્કારણુ, સ્વાર્થી, લેાકેાની વધારે પડતી ઉશ્કેરણીને પરિણામે વધારે પડતા ઉશ્કેરાઇ ગયા છે.
વળી ધર્મગુરુઓનું અસ્તિત્વ જો જગતના કલ્યાણ માટે છે, છતાં તેથી જગનું કલ્યાણ ન થતું હાય, છતાં જગના કલ્યાણની જરૂર હોય, તેમાંથી પેાતાને પણ ભાગ મેળવવા હાય, તેા જેના જેનામાં પુરુષાર્થ હાય, તે કરી બતાવી આગળ આવે, અને સાચા હીરાની માફક ચમકે, એટલે આપેાઆપ ખાટા હીરા ઝાંખા પડી જશે. અને એ રીતે ચમકનારને જ ટીકા કરવા, ઠપકા આપવાના અને ખસેડી દેવાને અધિકાર છે, એટલુંજ નહીં, પરંતુ જગના કલ્યાણુ માટે જરૂર પડે તે જેને જેતે નારા કરવાની જરૂર હોય, તેનો તેનો નાશ કરવાનો પણ અધિકાર છે. પરંતુ નિર્બળ અને અકિંચિત્કરને તે અધિકાર નથી, એટલુંજ નહીં, પરંતુ તેમ કરીને પેાતાના પગમાં કુહાડા મારે છે, અને જગને ભ્રમણામાં પાડે છે, છતાં પરિણામ તે કાંઇ આવતુ ંજ નથી. ખાટા ઘાંઘાટ કરતાં પહેલાં વિવેક પૂર્વક સદ્ અંશે! અને અસદ્ અંશેાનું પૃથકકરણ કરવું, જોઈએ, પછી સદ્ અંશેને આગળ લાવવા, તથા અસદ્ અંશે નાશ કરવા ફટીબહુ થવું જોઇએ. તેમાં સર્વથા ડૂબી જવું જોઇએ. એમ ડૂબી જનાર વ્યક્તિ કાંઇ પણ કરી શકે. એમને એમ આખા મીંચીને પરિણામને વિચાર કર્યાં વિના ગમે તે રીતે આવેશમાં આવીને ખેાલવા માત્રથી શું વળે ? એમ એ સંસ્થાઓને નાશ થશે પણ નહીં, અને ખેલવું બકવાદમાં ખપી જાય, જુદું. એ અસદ્ અંશને નાશ કાઇ વ્યક્તિને કાઇ પણ રીતે અનિષ્ટ હાયજ
૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org