________________
_શું તેથી જ ભારતીય સંસ્કૃતિની હરિફ સંસ્કૃતિ તે મુખ્ય મુદ્દા ઉપર ઘા કરે. તેજ જગતમાં તે આગળ આવી શકે. અને તે ખાતર જેટલું બળ હોય, તેટલા બળથી તે ઘા કરે, એ પણ સ્વાભાવિક છે. તેથી કદાચ કદી ન બનેલા બનાવો ભારતમાં બનતા જોવામાં આવે, તેથી કાંઈપણ આશ્ચર્ય પામવા જેવું નથી. ધર્મના કેન્દ્રો તેડ્યા વિના ભારતીય સંસ્કૃતિને પાછી પાડી શકાય જ નહીં. તેથી ૧. આર્યોની સમાજ વ્યવસ્થાના છેલ્લામાં છેલ્લા અંગ અસ્પર્યો સાથે સેળભેળ થવાથી બીજે વ્યવસ્થા જ કયાં ટકી શકે ? પછી તે રફતે રફતે સમાજ બંધારણને છિન્નભિન્ન થવું જ પડે. ૨, અને મંદિર એ ભારતની મુખ્યમાં મુખ્ય પવિત્ર ધાર્મિક સંસ્થા, તેમાં એક વખત અંદર અંદરથી ગાબડુ પાડવાનું સાધન મળી જાય તો પછી બીજી ગૌણ સંસ્થાઓમાં ગાબડુ પડ્યા વિના રહેજ કેમ ? તેવીજ રીતે ૩. જૈનમુનિ સંસ્થા એ પણ ભારતીય સંસ્કૃતિની રક્ષક મહાન સંસ્થા છે. તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય, તે પછી બીજે પણ રફતે રફતે અવ્યવસ્થા ઉત્પન્ન થાય, તેમેણ રોકી શકે ?
અમારી સમજ પ્રમાણે અહીંનાજ અમુક વર્ગને આગળ રાખીને આ પ્રમાણે સંસ્કૃતિના કેન્દ્રો ઉપર ઘા થતા જણાય છે.] અંતમાં
જો આર્ય પ્રજાને જીવવું હોય, પિતાની મૂળ-જે સ્થિતિ કુદરતી શિતે હોય, તેમાં ટકી રહેવું હોય, તેમાંથી ભાવિ અવનતિના ખાડામાં ન ધકેલાવું હોય, ભાવિ કષ્ટ અને લગભગ સર્વનાશ જેવા પ્રસંગે પરિચય ન મેળવવો હેય, મહાવિકાસ સાથે જીવનને નિકટને સંબંધ ટકાવી રાખવો હેય, તો જગતની આદર્શ ભૂત ત્યાગમય જૈન મુનિ સંસ્થા, અને એકંદર યથાશક્ય વાસ્તવિક સ્વરૂપમાં દરેકે દરેક ધર્મગુરુની સંસ્થા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાથી જ આખરે કઈક વખત પણ સર્વ વિને દૂર થઈ, ફરીથી પણ પુનરજીવન પ્રાપ્ત થશે. અને દુન્યવી કે પારમાર્થિક સુખને એજ યત્કિંચિત સબળ-જેવો ગણે તે–પણ સુખને માર્ગ છે.બાકી બધા હવાઈ કિલ્લા છે. ધુમાડાના બચકાં છે. શકિત, સાધન, અને સંપત્તિને દુર્વ્યય છે. મૂર્તિમાન અવનતિના સાધન છે. પિતાનાજ માર્ગમાં પિતાને જ હાથે
રૂષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org