________________
વિશદ રીતે જણાઈ આવે છે. કેમકે-તે ગમે તે કાળે અને સંજોગોમાં નિષ્કલંપણે, અપ્રતિહતપણે, પસાર થાય છે, અને ટકી રહે છે. ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ.
જયારે, “વૈદિક દર્શન ભારતીય સંસ્કૃતિ ક્ષેત્રમાં ક્યારે, બૌદ્ધ દર્શન તેમાં ઉગેલું વૃક્ષ, અને જૈનદર્શન તેના પર આવેલું સુફળ,”
એમ કહે છે, તે પછી,એમ સમજાય છે કે–વૈદિક દર્શનેની ભૂમિકામાંથી બદ્ધ અને જૈન એ બે દર્શનેને પ્રાદુર્ભાવ છે. એટલે વૈદિક દર્શન પ્રાચીન એવો ઇતિહાસ પુરવાર થાય છે. વળી વેદ અત્યારે ઉપલબ્ધ થતા જગતના સમગ્ર સાહિત્યમાંૌથી પ્રાચીન છે.”
ના, કેવળ એમ નથી. શ્રી મહાવીર પ્રભુ અને તેમના શાસનની અપેક્ષાએ એ ઘટનાને ઐતિહાસિક કમ બરાબર છે.
પરંતુ, જો એમજ હેય, તે ભગવાન મહાવીર સ્વામીની પૂર્વે પણ જેમ બિદ્ધ દર્શનનું અસ્તિત્વ જૈનાચાર્યોને સમ્મત છે, તેમજ સિદ્ધાર્થ બુદ્ધની પૂર્વે જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના શાસનનું અસ્તિત્વ હૈદ્ધ આચાર્યોને સમ્મત છે. તેમજ, પાર્શ્વનાથ પ્રભુની પહેલાં અને આજથી સાત હજાર વર્ષ પૂર્વે જૈન ધર્મ હતું, એમ વૈદિક આચાર્યોને યે અભિપ્રાય છે. [૧૯૮૮ બુદ્ધિપ્રકાશ) તથા, જૈનના પહેલા તીર્થકર શ્રી કષભદેવ સ્વામીનું અસ્તિતત્વ પણ તેઓને સન્મત છે. તેમજ તેઓ જૈનધર્મના આદિ પ્રણેતા છે, એમ ગર્ભિત રીતે પણ કબૂલ કરે છે. કારણ કે તેઓએ આપેલું તેમનું જીવન વૃત્તાન્ત અને તેમના ગુણોની સ્તુતિ બરાબર આ વિધાનની સાક્ષી માટે પૂરતાં છે.
અને આર્યપ્રજા અને સરકૃતિના મહાન પિતા શ્રી કષભદેવ પ્રભુના જીવનના કાર્ય ક્ષેત્રનું પ્રાચીનમાં પ્રાચીન મહાન મારક
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org