________________
એક ધારી રીતે અડગ ખડકની માફક ટકી રહે છે, આકરામાં આકરા કટા સામે ઝુઝે છે, આકરામાં આકરી કસટીમાંથી પસાર થાય છે, છતાં કાઇપણ પ્રસંગે પોતાના ધ્યેય કરતાં જરાપણ નમતું આપતા નથી. બાળજીવેાથી માંડીને ઠેઠ ઉત્કૃષ્ટ વ્યક્તિને ઉપયોગી થઇ શકે તેવા, સાંગાપાંગ ધર્મ માર્ગ બતાવે છે. પોતે ઠેઠ છેવટની હદ સુધી પહેાંધેલા છે, એટલેજ એવા ઉચી હદના ધમ મા બતાવી શક્યા છે.
[ અલબત્ત, તેમને માનનારાઓની અને સમજનારાઓની સંખ્યા કદાચ ભલે નાની હાય, છતાં સંસ્કારમાં બહુજ આગળ વધી ગયેલાઓને નાનેા છતાં સંગીન સંગઠનવાળા તેસમૂહ જણાય છે. સૂરિ પુરુષોએ શ્રી વમાન સ્વામીના મહાન પુરુષાર્થની કદર જાણી છે. તેમનેા ત્યાગ મહાન્ ઉંચા પ્રકારના હતા, તે તેમના શિષ્યા ઉપર તેમના જીવનની પડેલી છાપ ઉપરથી સરળતાથી સમજી શકાય તેમ છે.
અલબત્ત, બૌદ્ધ શ્રમણાની માફક જૈનસાધુએ સીધી રીતે જન સેવા કરતા હાય તેવું જણાતું નથી, પરંતુ તેએાની પરાક્ષ ભાવ સેવાને કાઇની સેવા પહેાંચી શકતી નથી.
માંદાની માવજત કરનાર દયાળુ અને ઉત્તમ ડૅાકટર ચોક્કસ જનસમાજને ઉત્તમ સેવક છે. પરંતુ લેાકા એચ્છા માંદા કેમ પડે ? લેકાને સ્થાયિ આરેાગ્ય શી રીતે મળે ? તેને માટે દુનિયાને અને જાતને ભૂલી જઈને પેાતાની પ્રયોગશાળામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ શોધેામાં મનવચન કાયાથી પરાવાઇ ગયેલા સંશોધક, તે વખતે કાઇ માંદાની માવજત માટે નાડી જતા હાય, તેટલા પરથી, એચ્યા જન સેવક છે, એમ કહી શકારો જ નહીં, બલ્કે, તે ડૅાકટર કરતાં પણ મહાન પ્રજાસેવક છે,એમ કહેવુંજ પડશે. તેજ રીતે જૈન સાધુનું દિલ ભાવ ધ્યાના રસથી લેાલ ભરેલું હાવાથી
જગ માટે સ્થાયિ અને ઉત્તમ માર્ગ શોધવા, અને તેના આદર્શો પુરા પાડવામાં તલ્લીન હેાવાથી તે સીધી રીતે જનસમાજની સેવા કરતા દેખાતા નથી. એટલા પરથી તે બૌદ્ધ સાધુ કરતા જન સેવામાં પાછળ છે. એમ કહેવું ખરાબર નથી. પરંતુ “ ભાવયાને હિસાબે વિશેષ આગળ છે. એમ કહેવું વધારે સત્ય, બંધ બેસતું, અને ન્યાયસર છે.
>>
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org