________________
એ માત્ર ભાસ છે. એ બને વિકૃત સ્થિતિ છે. જે પાછળ પડે છે, તે સૌએ પાછળ પડે છે. અને આગળ વધે છે, તે સૌએ આગળ વધે છે.
જગતની ગેરી પ્રજા પિતાની મૂળ સ્થિતિમાંથી આગળ વધે, તેટલી બીજી પ્રજાઓ પાછળ પડે કારણ કે આગળ વધવાની સામગ્રી યેનકેન પ્રકારે બીજી પ્રજા પાસેથી છીનવાયજ. પરંતુ ભારતમાં તે જે આગળ છે, તે આગળ જ છે. અને પાછળ છે તે પાછળ જ છે. આગળ, વાળી કાંઈ પણ પાછળ પડે છે. તે પાછળની પણ કાંઇક પાછળજ પડે છે. આ વસ્તુસ્થિત છતાં કેટલોક વગ આગળ પડતો હોય એમ દેખાય છે, તે વર્ગ એ છે કે-આગળ વધતી યુરોપીય પ્રજામાં જેટલું સહાયક છે, તેટલો તેઓની લાગવગને તે ઉપયોગ કરી શકે છે. તેથી તે આગળ પડતો દેખાય છે. પરંતુ ખરી રીતે તે વર્ગ બિચારો એક જાતની ક્ષણિક લાલચમાં જ પડેલો છે. તેની ભાવિ પ્રજાની ઉભય ભ્રષ્ટતા ન થાય, તેની ખાત્રી શી ? માટે એ આગળ વધવું કૃત્રિમ છે.
બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિની શિષ્ટ પ્રા કે જે જગતમાં પ્રાચીન કાળથી આગળજ છે. તે જે પાછળ પડે છે, તે તેની પાછળના સૌએ પાછળજ પડે છે. કેઈ આગળ વધતું નથી. યુરોપ વેગ બંધ આગળ વધે છે, છતાં સમગ્ર માનવ–જગતના સર્વ સામાન્ય હિતની દષ્ટિએ સમતેલપણે વિચાર કરીએ, તે એકંદર જગત યત્કિંચિત ધીમે ધીમે પાછળ પડતું જાય છે. યુરેપનું આગળ વધવું, અને બીજાઓની પીછેહઠ, એ બન્નેનું માપ કાઢીને અત્યારના વિદ્યમાન માનો, તથા કૃત્રિમ રીતે આજ સુધીમાં નાશ પામેલા માનની સંખ્યામાં ભાગીએ, તે સરેરાશ એક માનવને ભાગે, સો વર્ષ પહેલાં જેટલું સુખ આવી શકતું હતું, તેના કરતાં હિસાબે હાલ ઓછું ભાગે આવશે. છતાં આ કોયડે એકાએક સમજાય તેવો નથી. ]
ત્રણેય દર્શનેના સાધુ સતેમાં આદર્શ—ત્યાગ, વૈરાગ્ય, સંયમ, સાદાઈ, અને તપિનિષ્ઠા વિગેરે વત્તે ઓછે અંશે ઠીક પ્રમાણમાં મળી આવે છે. છતાં ભારતવાસીઓ કહે છે કે-“ જૈન સાધુઓને ત્યાગ પરાકાષ્ટાએ પહોંચેલ છે” કારણ કે-જયારે કેટલાક ત્યાગીઓ જંગલમાં રહી અનેક પ્રકારે આશ્ચર્યકારક જીવન જીવતા હોય છે, ત્યારે તેને કરતાં-જ્ઞાન, વૈરાગ્ય જાહેર પ્રવૃત્તિઓમાં પ્રેરણ,
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org