________________
ચાલુ કાર્યક્રમાને વળગી રહેવામાંજ હિત છે, જૈન ધર્મની સેવા છે, એકંદર, પરિણામે-જગતનું હિત છે. જૈન ધર્મના અનુયાય તરીકેની અને તેના શાસન રક્ષક ટ્રસ્ટી તરીકેની પણ એજ ફરજ છે. આમ કહેવામાં એ વિદ્યાતા સામે કાઈ વ્યકિતગત વિરાધ નથી, પરંતુ તે વિધાને ભ્રાન્તમિથ્યા હોવાને ખાસ સંભવ છે. કારણ કેન્તયૈાગ્ય દૃષ્ટિબિન્દુ ન ખીલ્યું હાય, ત્યાં સુધી ગમે તેટલી સુંદર ભાષામાં લખાયું હાય છતાં અસત્ય હાઈ શકે. કદાચ ચેાગ્ય દૃષ્ટિપૂર્વીક જ લખાયા હાય તેવા વિધાનને અનુસરવામાં વાંધા નથી. પરંતુ તે પરીક્ષાની કસેટીમાંથી પસાર કરવા જોઇએ. ત્યાં સુધી કેાઈ ગ્રન્થાના અમુક ભાગ સારા અને ઉપયાગી હોય છતાં તે તરફ ધ્યાન પણ ન દેવું જરૂરનું છે. સારા ભાગ તરફ સામાન્ય જન સમાજનું ધ્યાન ખેંચાયા પછી બીજા ખાટા ભાગના નુકશાનથી બચી શકવાને તેઓને કાંઈ અવકાશ રહેતા નથી. ]
ત્રણેય દર્શનની અનુયાયિ પ્રજાના સંસ્કાર વિષે વિચાર કરીશું તે પણ જણાશે કે—ઇતર પ્રજાઓ કરતાં તે વધારે સ ંસ્કારી જણાય છે. એ વાત આની પહેલાના પ્રકરણમાં આવી ગઇ છે. તે પણ ધર્મની ઝીણવટ, વધારે આધ્યાત્મિકતા, મક્કમતાઃ તેને લીધે ઉંચા પ્રકારના નીતિ નિયમાનું પાલન, તથા સનના ઉંચા તત્ત્વા જૈન પ્રજામાં વધારે પ્રમાણમાં જડી આવે છે. તે ધર્મ ના અનુયાયિઓની ઉંચા પ્રકારની સરકારિતા ઢાવાને લીધે ધણે ભાગે દરેક ઠેકાણે જૈના મહાજન તરીકે આગેવાની ધરાવે છે. પ્રજાકીય આગેવાન તરીકે ભારતવષ માં જાહેર છે. ગમે તેવી જાતના રાજ્ય કર્તાઓમાં પ્રતિષ્ઠા, માભા, સ્વમાન, તથા પ્રસંગ પડયે તેઓનીચે ઉપર નૈતિક અંકુશ જૈના જાળવતા આવ્યા છે. મહાજન શબ્દજ સંસ્કારતા અને પ્રશ્નમાં આગેવાન થઈને સામાજિક વિગેરે જવાબદારી ઉપાડવાની શક્તિ
સાષિત કરે છે. હજી અત્યારે પણુ તેમજ છે.
[ તેમ છતાં–હાલ જે યત્કિંચિત્ પરિવર્તન દેખાય છે, એટલે કેહિંદમાં જેને પાછળ પડે છે, અને હિંદની ઋતર કામા આગળ વધે છે.”
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org