________________
ગીતાનીજ એગ્ય માર્ગે દોરવનારી વ્યકતા વ્યક્ત જનાઓ જ જગતને ચાલુ જીવનમાં ઉપગી થઈ શકે છે, અને થાય છે. તે ઉન્મા ગથી બચાવે છે-અને સન્માર્ગ તરફ જવાને સગવડે રચી મૂકે છે, ગોઠવી આપે છે. એક વખત ભૂલું પડેલું જગત પાછું એ દિવાદાંડી તરફ ખેંચાઈ આવે છે, એટલી તેની જગમાં ઉંડી જડ છે.
વૈદિક અને બ્રાદ્ધ સાહિત્યને અભ્યાસ લગભગ પુર ર્યા પછી હાલના યુરોપીય વિદ્વાનનું લક્ષ્ય એકાએક જૈનસાહિત્ય તરફ ખાસ વળ્યું છે. તેથી આજે ચારેય તરફથી યુરોપમાં એ સાહિત્યને અભ્યાસ થઈ રહ્યો છે, એટલું જ નહીં, પરંતુ ભારતમાં પણ લગભગ ઘણી સરકારી કોલેજોમાં તેમજ પ્રજાકીય સંસ્થાઓમાં પ્રાકૃત ભાષાને અભ્યાસ ક્રમમાં દાખલ કરીને જૈન શાસ્ત્રનો અભ્યાસ મુખ્યપણે શરૂ થઈ ગયું છે. ઠેઠ એમ. એ. સુધીના ક્રમમાં ઘણા ખરા જૈન આગમ અને તત્ત્વજ્ઞાનના જથાબંધ ગ્રંથને સ્થાન આપ્યું છે.
[ આજ સુધી ઉપરના બન્ને દર્શનના અભ્યાસની સાથે સાથે જેન દર્શનનો અભ્યાસ યુરોપના, તેમજ તેઓના અનુયાયિ આ દેશના વિદ્વાનોએ પણ કેટલોક કર્યો છે. જેવું જેવું સમજાવું તે અનુસાર પિતાના દષ્ટિ બિંદુ અને આદર્શને ઉપયેગી થાય તે રીતે કેટલુંક જૈન સાહિત્ય તેઓએ બહાર પણ પાડેલું છે.
વળી તેમાંથી કેટલોક નિરુપયોગી ભાગ કાઢી નાંખીને આજ સુધીની શેનું એકીકરણ કરી આધુનિક સંસ્કૃતિના ધ્યેય અનુસારની શેના
સારરૂપ–તારણનું પુસ્તક પણ એટલા માટે બહાર પાડ્યું છે. કે–એ પુસ્તક-હવે પછીના એ જાતના સંશોધકેને જૈન ધર્મ વિષેની શોધોની એ લેકના દષ્ટિબિંદુની પ્રાથમિક ભૂમિકા રૂપે ઉપયોગી થઈ શકે. તે ભૂમિકા ઉપરથી જુદા જુદા વિષયમાં આગળ નવી નવી શોધો કરી શકાય, જેથી કરીને જેન ધર્મની ગુપ્ત[ભાવી મિલ્કતને ઉપયોગ પોતાના આદર્શ માં ભવિષ્યમાં લઈ શકાય. તદન સાદો દાખલો જેવો હોય તે બીજે લાભ થાય કે ન થાય, પરંતુ ભંડારમાં રહેલા પૂર્વાચાર્યોના પરિશ્રમના પુસ્તકે
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org