________________
ત્યાં સુધી તેઓના એ વિધાનો વિશ્વાસ લાયક ન ગણીએ. કદાચ તેઓ આપણું વંશજો હોય એમધથી નક્કી થાય તે પણ હજારો વર્ષોથી શિષ્ટ માન્ય સંસ્કૃતિ-ત્યક્ત થયેલા તેઓ ફરી સાંગોપાંગ સંસ્કારિ ન થાય ત્યાં સુધી સ્વીકાર્ય નજ થઈ શકે. જો કે તેઓની સ્વાર્થવૃત્તિ આવી શેધ કરાવીને શિષ્ટ પ્રજાની સાથમાં બેસવાની લાલચે એવા વિધાનો તેમની પાસે પ્રગટ કરાવે છે. છતાં તેઓની સંપતિ, સમૃદ્ધિ, લાગવગ અને સત્તા ગમે તેટલા વધે, તે પણ અહીંની સંસ્કૃતિ સાથે સુસંબદ્ધ રીતે સીધા જોડાયેલા ગમે તેવા પ્રજાજનો કરતાં પણ તેઓને ક્રમ પછીજ આવી શકે તેમ છે. “ બહારની ઘણી પ્રજાઓ આવીને આર્ય સંસ્કૃતિની છાયામાં ભળી ગઈ છે. અને ભેળવી લીધી છે.” એવા વિધાનને મોટું રૂપ આપવામાં પણ ઉપરની લાલચવૃત્તિ જ જણાય છે.
ચગીની દૃષ્ટિથી સર્વ મનુષ્યો જેમ સરખા છે, તેમજ સર્વ પ્રાણમાત્ર સરખાં છે. તેમાં કાંઈ ભેદ નથી. અને ભેદનું અભિમાન રાખવું એ પાપ છે, છતાં, અવાંતર ભેદે અને સંસ્કારિતાના કુદરતી ચડતા ઉતરતા વિભાગે હોય તેને ધ્યાનમાં ન લેવા એ અવિવેક, અજ્ઞાન અને પાપ છે. શિક્ષકને મન દરેક વિદ્યાથીઓ સરખા છતાં તે તે વિદ્યાર્થીને ન્યાય આપવા ખાતર નંબર પૂરીને પત્રક રાખવું પડે છે. પરીક્ષામાં પાસ નાપાસના ધોરણે ઠરાવવા પડે છે. વિકાસમાં ઉપયોગી વ્યવહાર દષ્ટિથી જેમ હોવું જોઈએ, તેમજ કર્યું હોય તોજ વ્યાજબી ઠરે છે, વ્યવહારમાં જેટલા ભેદની આવશ્યક જરૂર છે, તેની સામે આંખ મીંચામણા કરતા શીખવવા માટેની સ્વાર્થવૃત્તિથી જે ગવરાવવામાં આવતું હોય કે –
“પ્રભુની વિધવાડીના મનુષ્ય સવ સરખાં છે. ”
તે એ ભારતીય પ્રજાને ભયંકર અન્યાય અને નુકશાન કરવા બરાબર છે !
છતાં વિશ્વભાવનાની દૃષ્ટિથી આપણને તેઓને દેષ નથી, ન હોવો જોઈએ. તે પણ આપણું માનવ બંધુઓ છે. પરંતુ આપણે ઘરમાં પેસવા અને આપણી મિલ્કતોના માલીક થવાને અહીં આપણને વિશ્વભાવના અને સહિષ્ણુતા શીખવવામાં આવે અને ત્યાં તથા અહીં વ્યવસ્થા અને સુધારાને નામે આપણને પેસવા દેવામાં ન આવે, કે ઉચ્ચસ્થાનેથી ધકેલવામાં આવે, ત્યાં સુધી એ કૃત્રિમ વિશ્વભાવનાની પાછળ શી મને વૃત્તિ હેય? તે આપણે સહેજે
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org