________________
વખતે અને તે પહેલાં ગ્રીસ, રેશમ, છમ, મીસર, એસેરીયા, બાબી લેન વિગેરે દેશના લેકે સુધરેલા હતા. એ વાત ખરી પણ છે. પરંતુ હિંદની સંસ્કૃતિ આગળ તેઓને કશો હિસાબજ નહોતે. હિંદને ત્યાં પ્રખ્યાત પામવાપણું જ હેતું. હિંદ પ્રખ્યાતજ હતું, રવયં પ્રકાશ માન હતું. તેને ક્યાંય યશ મેળવવાને જ નહીં, તે યશેમયજ હતું. ઉપરના દેશોના તે માત્ર નામોચ્ચાર પણ કદાચ કયાંક ક્યાંક જ સંભળાતા હશે એવી સ્થિતિ હતી.ત્યારે દુનિયાની પ્રવૃત્તિઓ અને જગના વ્યવહારનું પ્રધાન કેન્દ્ર ભારતવર્ષ જ હતું. તે દેશે. સુધરેલા હશે, પરંતુ તેઓને સુધારે આગળ પડતું હોય, એવા કોઈ પુરાવા નથી, કારણકે તે સુધારા નામ શેષ થઈ ગયા, ત્યારે ભારતીય સુધારાની સંરકૃતિને પ્રવાહ હજી અખંડ રહે છે. છતાં હાલ જે સ્થિતિ છે, તે પ્રાચીન રિથતિના તો માત્ર અવશેષે જ છે. જેમ જેમ પ્રાચીન કાળમાં પગલાં માંડતા જઈએ છીએ, તેમ તેમ તેના મજબૂત ઉંડા મૂળ માલુમ પડતા જાય છે.
સમતલ બુદ્ધિથી વિચાર કરતાં ભારતીય સંસ્કૃતિ જ પ્રાચીનકાળથી શ્રેષ્ઠ હેવાની છાપ આપણું મન પરથી આજે પણ ભુંસાતી નથી. તેના અનેક પુરાવા આજે પણ વિદ્યમાન છે. વિચારવા જેવું તે એ છે કે–બીજી પ્રજાઓની રહેણી કરણીને સ્વતંત્ર સંસ્કૃતિ તેરેકેનું નામ આપી શકાય કે કેમ? એ પણ એક મેટે પ્રશ્ન છે.
હવે આપણે સમજી શકીશું કે સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ ઉત્પન્ન કરી અમલમાં મૂકનાર ભારતીય આર્ય પ્રજાની સંસ્કારિતા પણ સર્વશ્રેષ્ઠ હેય એ સ્વાભાવિક છે.
[ જર્મને, અંગ્રેજો તથા બીજી પ્રજાઓ એમ કહે છે કે –“ અમે પણ આર્યો છીએ, અને અસલના કાળના તમારાજ ભાઈઓ છીએ. ” પરંતુ જ્યાં સુધી ખુદ આપણે પિતે સ્વતંત્ર શેથી એ નક્કી ન કરીએ,
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org