________________
२
૫ રી ક્ષા વ તા ૨.
૧. પ્રજાની સંસ્કારિતાઃ—
જગના ઇતિહાસને કહેવું જ પડે છે કે—ભારતીય પ્રજાની સંસ્કૃતિ ઊંચા પ્રકારની હતી, તેની સામે કઢી કાઈપણ પ્રજા સંસ્કૃતિની બાબતમાં માથું ઉંચું જ કરી શકેલ નથી.
છતાં તેની સામે માથું ઊંચું કરવાના કાઇપણ સસ્કૃતિએ પ્રયત્ન કી ઢાય, તેા તે માત્ર આજકાલના સુધારા [ Civilization ] *'ની સંસ્કૃતિએ ભગીરથ પહેલ કરી છે. પર`તુ હજી તે પાતેજ ઉચ્છરતી ખાલ્ય અવસ્થામાં છે, એટલે તેના ભાવિ વિષે અત્યારથી શું કહી શકાય ?
તેથી, આગળ વધીને કહી શકાય, કે ભારતીય સંસ્કૃતિ ઉંચા પ્રકારની હતી, એટલુંજ નહીં, પરંતુ આજે પણ અગ્રેસર જ છે.
“ એ હજાર વર્ષ ઉપર જ્યારે આપણેા દેશ સુધારાની ટોચ ઉપર હતો; જ્યારે વિદ્યામાં, તત્ત્વજ્ઞાનમાં, વેપારમાં, ઉદ્યો-ગમાં અને કારીગરીમાં દુનિયાના સુધરેલા (?) દેશેશમાં હિંદુસ્થાન પ્રખ્યાતિ પામ્યું હતું, તે વેળા ઈંગ્લાન્ડ જંગલી હાલતમાં હતું.” ગુજરતી છઠ્ઠી ચાપડી.
આ ઉપરથી આપણી બે હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ લગભગ સાંગાપાંગ નિશ્ચિત સ્વરૂપમાં—સિદ્ધદશામાં હતી. એમ સા કબૂલ કરે છે, એ ચોક્કસ છે.
Jain Education International
ઉપરના વાક્યમાં “ સુધરેલા દેશમાં હિંદુસ્થાન પ્રખ્યાતિ પામ્યું હતું. ” એમ કહેવામાં લેખકના આશય એટલેજ છે કે તે
૧૩
'
For Private & Personal Use Only
www.jainelibrary.org