________________
પ્રતિનિધિ તરીકે ગણી લઈ, દુનિયામાં ભાવિકાળે-અવસરે અવસરે તમામ જાતની પ્રાચીન ધાર્મિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મૂકનારી, તથા બીજા માર્ગ તરફ ઘસડી જનારી-બંધારણસરની સંસ્થા સ્થાપી, સુકાન હાથમાં રાખવા તંત્ર સ્થાપવાનું હશે.” સાદા કામની જેમ કોઈપણ એક માણસ કામ કરી આવે, તે રીતે મેક્લેલા તેને સૈ પ્રતિનિધિ કહે, એટલે લેકે પણ પ્રતિનિધિ કહે. પ્રતિનિધિ શબ્દજ લગભગ તે વખતથી વધારે પ્રમાણમાં જાહેરમાં આ લાગે છે પરંતુ પ્રતિનિધિ તરીકે હાજર થવામાં કઈ જાતની જવાબદારી આવી પડશે? તેની એ વખતે એવી કલ્પના પણ નહતી. એટલે એકંદર ભોળપણને લાભ લેવાય છે. ત્યાં આપણુ ધર્મના તો સમજવા આપણો પ્રતિનિધિ બેલાવે છે. આવી માત્ર સાદી સમજથી જ મોકલેલા. પરંતુ ધર્મના ત સમજવા પ્રતિનિધિની જરૂર ન હોય, તેમાં તે માત્ર ઉપદેશકની જ જરૂર હેય. પ્રતિનિધિની જરૂર જવાબદારીના કામમાં હોય. પરંતુ એમ બહાર પાડવામાં આવે, તે કઈ ત્યાં જઈ શકે નહીં. સંઘની જવાબદારી ઉપાડનારા પ્રતિનિધિઓને તેવી સભામાં રસ કે વિશ્વાસ જ નહોતું. તેથી તેમ કરવા જતાં સભા થઈ શકે નહીં. તેથી “ધર્મ તત્ત્વ સમજવા, અને પ્રતિનિધિ” શબ્દોને આમંત્રણમાં વિચિત્ર રીતે પ્રેમ થયેલ હેવો જોઈએ. તત્ત્વ સમજવાના બહાના નીચે સંસ્થાને પાયે નાંખો હશે. તે વખત પણ ગોરી પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવા જેવા વાતાવરણવાળો હતો. આજે તેઓના કેટલાક તબહાર આવ્યા છે કે –“તેઓ પણ આપણા જેવા માનવે જ છે. તેમને પણ આપણી જેમસ્વાર્થ હોય છે. તેથી તેઓ પણ ભૂલને પાત્ર થઈ શકે છે.” તે વખતે તેવું અવિશ્વાસનું બહુ કારણ નતું. તેથી તેઓશ્રી સમ્મતિ આપવામાં કદાચ દેરાયા હૈય, તેથી શું? તેઓશ્રી પણ છઘથે જ હતા. સર્વજ્ઞ કયાં હતા? તેમને ઇરાદે સારો હતે.
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org