________________
કર્યોજ જાય છે. કેવું આશ્ચર્ય! અથવા–“આ ભૂલ જ્યારે સમજાશે ત્યારે કદાચ ઘણે વર્ગ તેમાંથી નીકળી જશે, છતાં આ પ્રચારકાર્યને અંગે અમૂક ચુસ્ત વર્ગ એ સંસ્થાઓને વળગી રહેનારો મળી જશે, તેના આધાર પર ભવિષ્યમાં સંસ્થાઓ સ્થાયિ બનાવી લેવાશે, કે જે પછી આગળ વધવામાં ઉપયોગી થશે. ' આમ સંસ્થાનું દૃઢ બીજ રોપાય, એટલે પણ ફાયદે હાલ તુરતમાં હેવાથી આમને આમ ચલાવ્યે જવાતું હશે.
તેવી જ રીતે, ઉપરની સર્વ ધર્મ પરિષદના પ્રતિનિધિત્વ વિષે પણ સમજાય છે. તથા કેટલાક દેશી રાજ્ય પણ ધર્મ ઉપર રાજ્ય સત્તાને અંકુશ લાવવા કે બીજા કોઈ ગમે તે હેતુસર પોતાના રાજ્ય પુરતી સર્વ ધર્મ પરિષદ,કે એવી જુદી જુદી જાતની ચેષ્ટાઓ કરી પહેલ કરતા જેવામાં આવે છે, તે પણ અમલદારના મન ઉપર, ઉપર જણાવેલી અસરનું પરિણામ હશે. તેથી પહેલે ધડાકે પ્રજાનું ગેલિક સંગઠન તુટી પડશે, અને નવું સંગઠન તદ્દન શિથિલ તથા અતિવ્યસ્ત બંધાતા પ્રજા ભેરાઈ જવાનો માટે સંભવ છે.
ભલે કદાચ વી. રાગાંધી વિગેરે આ તત્ત્વ ન સમજી શક્યા હેય, અને કોઈપણ હેતુસર દેરવાઈ ગયા હોય, પરંતુ તે વખતે પૂજ્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજશ્રી જેવા પુરુષ બિરાજમાન હતા, અને ખુદ તેઓની પણ આમાં સમ્મતિ હતી, અમ જાણવામાં છે. ”
તેથી શું? તેઓશ્રીને તો એકજ ઇરાદે હોવો જોઈએ કે“આપણે ધર્મ કઈ રીતે આગળ આવે છે? જૈન ધર્મના તત્ત સમજીને કોઈ પણ પ્રાણીનું કલ્યાણ થાય છે તે લેકે દરેક ધર્મોના તો સમજવા બેલાવતા હોય, તે તે સમજાવવા શા માટે ન જવું?' એવી શુભ નિષ્ઠા સમજીને તેઓશ્રી દેરાયા હેય. અહીં બેઠા તેઓશ્રીને એ કાળે તેઓના હૃદયની શી માલૂમ પડે? કેઃ “આ રીતે જુદા જુદા ધર્મોના તો સાંભળવાને બહાને બેલાવાયેલાઓને
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org