________________
ઘણું બધું સાહિત્ય પ્રાપ્ત છે. ભોજન વિષયક સાહિત્ય પણ પ્રચુર છે. ઓછું ખાવાથી શો લાભ છે અને વધુ ખાવાથી કઈ કઈ બીમારીઓ થાય છે, તેનું સંપૂર્ણ વિવેચન સાહિત્યમાં પ્રાપ્ત છે.
:
ઉપવાસ કરવો કે ઓછું ખાવું મુશ્કેલ વાત છે. આજને માણસ એટલો ચોરો થઈ ગયો છે કે જે ભોજનમાં મસાલા ઓછા હોય, મીઠું મરચું ઓછું હોય કે ન હોય તે તેને એ ભજન અટપટું હોય એવું લાગે છે. તે માને છે કે આ તે પશુઓનું ભોજન છે. પશુ મસાલા નથી ખાતાં, મીઠું, મરચું પણ નથી ખાતાં. જે સહજ નિષ્પન્ન છે તે જ ખાઈ લે છે. વગર મસાલાનું ભજન, મીઠા મરચા વગરનું ભોજન માણસનું ભેજન નથી. પશુનું ભજન છે આ ભ્રાન્ત વિચાર છે. ”
આજે ચિકિત્સાના ક્ષેત્રમાં ભજન સંબંધી અનેક વર્ષના પ્રચલિત છે આજને ડોક્ટર ભજનના વિષયમાં જાગ્રત છે તે પણ અનેક પરેજી પ્રસ્તુત કરે છે. આ નહિ ખાઓ, તે નહિ ખાઓ. ધર્મના ક્ષેત્રમાં જે વર્જનાઓ હતી તે ચિકિત્સાના ક્ષેત્રમાં પણ પ્રચલિત છે.
બીજું આલંબન છે–તપ. આ મહત્વપૂર્ણ છે. જોકે વાચિક પ્રયત્ન ઘણું કરે છે. કર્મ કરવા નથી ઈચ્છતા. જે બધી વાતો વાણી માત્રથી જ સિદ્ધ થાત તો માનવીને શ્રમ કરવાની જરૂર જ પડત નહિ. વાણ માત્રથી કશું જ નથી થતું. કશી ફલપ્રાપ્તિ નથી થતી. '
એક અમેરિકન અંતરિક્ષયાત્રી આયલેન્ડ પહોંચ્યો. તે બજારમાં ગયો. એક દુકાનદાર એને ઓળખી ગયો. તેણે પૂછવું ? તમે ચંદ્રની વાત્રા કરી આવ્યા? અમારી પાસે પણ અન્તરિક્ષયાન છે. ખૂબ આશ્ચર્ય સહ અમેરિકન અન્તરિક્ષયાત્રીએ પૂછ્યું: “ક્યાં છે તમારું અન્તરિક્ષયાન? દુકાનદારે કહ્યું: મારી “દુકાનની પાછળ પડયું છે!” પેલાનું આશ્ચર્ય વધ્યું. અંતરિક્ષયાન અને દુકાનની પાછળ? દુકાનદારે કહ્યું : “એવું ઘમંડ ન કરતા કે તમે જ ચાંદની યાત્રા કરી છે. મારા દેશના લેકેએ સૂરજની યાત્રા કરી છે.” તે બોલ્યો : સૂરજ પાસે તે કઈ જઈ નથી શકતું. તેને તાપ એટલો છે કે જનારે દૂરથી જ ભસ્મ થઈ જાય છે. દુકાનદારે કહ્યું કે તમે રહસ્ય નથી જાણતા, અમે દિવસે સૂર્યની યાત્રા નહોતી કરી, રાત્રે કરી હતી.
. .
. . ..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org