________________
જ્યારે આ બધી પ્રક્રિયાઓની વિસ્મૃતિ થઈ ગઈ ત્યારે એના અર્થ પણ બદલાઈ ગયા.
સુપર હ્યુમન
આજે સમગ્ર સંસારમાં એક નવે અવાજ ઊઠી રહ્યો છે. તે એટલા માટે ઊઠી રહ્યો છે, કે બાહ્ય નિયંત્રણા દ્વારા મનુષ્યની ચેતના વિકસિત નથી થઈ. અતિચેતનાનું જાગરણુ નથી થયું. આજે દરેક સમજુ વ્યક્તિ એ અનુભવ કરે છે કે જ્યાં સુધી અતિચેતનાનું જાગરણુ નહિ થશે, સૂપર ઘૂમના વિકાસ નહિ થશે, ત્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહિ થશે, ત્યાં સુધી દ્વન્દ્વોની મુક્તિ નહિ થશે. અતિચેતનાને જાગ્રત કરવા માટે લાંબા સમયથી પ્રયાગ થઈ રહ્યા છે. મહર્ષિ અરવિંદે સમગ્ર સૌંસારમાં અતિચેતનાને જામત કરવાના પ્રયત્ન કર્યાં. ખીજ પશુ અનેક ચેાગીઓએ તે પ્રયત્ન કર્યાં. આજે તે પ્રયાગ વિજ્ઞાન જગતમાં ઊતરી આવ્યા છે. વૈચારિક પરિવર્તન કરવામાં આજના વૈજ્ઞાનિકા ખૂબ સફળ થઈ રહ્યા છે. મસ્તિષ્કમાં વિદ્યુતીય પ્રહાર આપીને વિચાર બદલી શકાય છે. આજને વૈજ્ઞાનિક ભૂતકાળની સ્મૃતિએને જગાડવામાં સફળ થઈ ગયા છે. વિદ્યુતના પ્રયાગેથી પચાસ સે। વર્ષ પહેલાં બનેલી ઘટનાની એવી સ્મૃતિ કરાવી દે છે, જાણે તે હમણાં જ પ્રત્યક્ષ બની રહી હોય.
આંતરિક અનુશાસન શા માટે ?
આજ સુધી જે વ્યક્તિ અમુક વિચારેાથી બધાયેલી હતી. અના વિચાર। બદલી દેવાય છે. એના વિચારા ખીજા થઈ જાય છે. તે મૂળના વિચારાથી પ્રતિબદ્ધ નથી રહેતા, તેની વિચારવાની રીત બદલાઈ જાય છે. આ આત્માનુશાસનની પ્રક્રિયા અથવા મસ્તિષ્ક્રીય નિય ંત્રણની પ્રક્રિયા ખૂબ અદ્ભુત રીતે પ્રસ્તુત થઈ રહી છે.
બાહ્ય નિય་ત્રણનું કામ છે—વ્યક્તિને સાવધાન કરી દેવી. તે મૂળનુ પરિવર્તન કરી શકતી નથી. જ્યાં સુધી ચેતના નથી બદલી શકાતી ત્યાં સુધી સંપૂર્ણ પરિવર્તન નથી થતું. એક વખત અસાવધાન થતાં જ તે ભૂલ ફરીથી કરવામાં આવે છે. કેમ કે મૂળ ભીતરમાં કાંઈ બદલાતું નથી. માત્ર બાહ્ય જાગૃતિ આવી. ખીજી સ્થિતિમાં તે જાગૃતિ સમાપ્ત થઈ જાય છે. ત્યારે વ્યક્તિ તેવી જ બની રહે છે. બસ તેવું જ આચરણ અને તેવા જ વ્યવહાર કરે છે.
Jain Educationa International
७७
For Personal and Private Use Only
www.jainelibrary.org