________________
દેાડવા લાગી, સહયાત્રીઓએ પૂછ્યું, આ શુ કરી રહ્યા છે? શુ` પાગલ તા નથી થઈ ગયાને ? તેણે કહ્યું, તમે નથી જાણતા. મને એક અગત્યનું કામ યાદ આવી ગયું. જલદી પહાંચવુ' છે. વિમાન પહેાંચે કે નહિ, મારે તેા જલદી પહોંચવુ' છે.
વાયુયાનમાં બેઠેલી વ્યક્તિ વિમાન સાથે જ ગ ંતવ્ય સ્થાન પર પહેાંચશે. પહેલાં કે પછી નહિ. તેણે વિમાનનું અનુશાસન માન્ય કરવું પડશે, તે તેના નિયમેાથી બધાયેલા છે, નિયંત્રિત છે.
વ્યક્તિ જે ધ્યેય બનાવી લે છે, તે એનાથી ખંધાઈ જાય છે. પછી એની મર્યાદામાં જ બધી હિલચાલ, પ્રવૃત્તિએ ચાલવી જોઈએ, જે એવુ થાય છે તેા જ ધ્યેયની સિદ્ધિ સુધી પહેાંચી શકાય છે. ધ્યેય ત્યારે સફળ થાય છે.
ધ્યેયપૂર્તિનું સાધન અનુશાસન છે
અનુશાસન ખીજું કશું નથી, તે ધ્યેયપૂર્તિનું સાધનમાત્ર છે. ચેવીસ કલાકમાં અનુશાસન એક સરખું નથી હાતુ. તે જુદા જુદા પ્રકારનું હેાય છે. જ્યારે ગાયને આરામ આપવાના હોય છે ત્યારે એને ખૂટા સાથે બાંધવામાં આવશે, જ્યારે ગાયને જંગલમાં ચરાવવી હાય તા તેને ખુલ્લામાં છેડી દેવી પડશે. એવુ` કદી બની શકશે નહિં કે ગાયને જગલમાં ચરાવવી છે, પરંતુ તે ખૂટે બધાઈ રહે એ બંને વાર્તા કદી શકય નથી બની શકતી. ભિન્ન ભિન્ન અવસ્થાએમાં અનુશાસનનુ રૂપ પણ ભિન્ન ભિન્ન થઈ જાય છે. આપણે જે પ્રકારની પ્રવૃત્તિ કરવાની હેાય છે, જે પ્રકારની ક્રિયા કરવાની હાય છે, તેવા પ્રકારનું અનુશાસન પસંદ કરવાનું હાય છે,
વ્યાવહારિક ભાષામાં અનુશાસનના અર્થ છે નિયંત્રણ અને અધ્યાત્મની ભાષામાં અનુશાસનના અર્થ છે—સંયમ. અધ્યાત્મ અનુશાસનની બાબતમાં ખૂબ વિકાસ કર્યાં અને એક નવી દિશાને ઉધાડી. વૈધાનિક જગતમાં અનુશાસન પાળવામાં આવે છે. વિધાનનું જીવન જીવનાર વ્યક્તિ, ભલે સેા વર્ષનું જીવન જીવે, તે અનુશાસનને માનતા રહેશે. તે વ્યક્તિમાં પેાતાનું અનુશાસન પેદા થશે નહિ. અધ્યાત્મના ક્ષેત્રમાં એક નવી ક્રાન્તિ થઈ. વ્યક્તિ-વ્યક્તિમાં ભીતરનું અનુશાસન જાગે એ દિશામાં ઘણું કાર્યં થયું. તેણે ખાદ્ય અનુશાસનને છેડયું નહિ, તેનું આલંબન લીધું, સહારે લીધા, પરંતુ એ સહારા એટલા માટે કે ભીતરનુ અનુશાસન જાગી જાય જે
૬૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org