________________
વ્યક્તિ જીવનભર ખાદ્ય અનુશાસનમાં ચાલે, બહારના નિયંત્રણમાં ચાલે તે કદી આધ્યાત્મિક નથી થઈ શકતી, જ્યારે બાહ્ય નિયંત્રણ ઓછું થઈ જાય છે કે સમાપ્ત થઈ જાય છે ત્યારે આધ્યાત્મિક ચેતના જાગે છે. મહત્ત્વપૂર્ણ રોષ
ભગવાન મહાવીરે સંધની વ્યવસ્થા કરી . । . વ્યવસ્થામાં અનેક ભૂમિકાઓનું નિર્માણ કર્યું. પહેલી ભૂમિકામાં વિધાન બનાવ્યું, વિધાન આપ્યું, નિયમે બનાવ્યા. અને સાધના કરતાં કરતાં તે ભૂમિકાનું વિધાન કર્યું કે જ્યાં પહેાંચવાથી સાધક કલ્પાતીત થઈ જાય છે. ત્યારે તેને માટે કાઈ શાસ્ત્ર નથી હેાતું, કેાઈ નિયમ નથી હાતા. તે સ્વયં શાસ્ત્ર અને સ્વયં નિયમ બની જાય છે. આ અધ્યાત્મની દિશાની એક મહત્ત્વપૂર્ણ શેાધ છે.
આર, એન, એ,
મસ્તિષ્કીય નિય ંત્રણની દિશામાં વર્તમાન વિજ્ઞાન ખૂબ કાર્ય કરી રહ્યું છે. ચેતનાને બદલવા માટે વિવિધ પ્રયેાગા કરવામાં આવી રહ્યા છે અને એ માન્ય થઈ ગયું છે કે ચેતના બદલી શકાય છે, આવેગા અને ટેવાને બદલી શકાય છે. આપણી મસ્તિષ્ક્રીય ચેતનાના આધાર છે —આર. એન. એ—રિવેાન્યુક્લિક એસિડ, એની માત્રામાં ઘટાડા-વધારા કરીને ચેતનાના વિભિન્ન સ્તર પેદા કરી શકાય છે. ઇલેટ્રેડ દ્વારા વિદ્યુત્ પ્રવાહ બદલી શકાય છે અને ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. અને ચેતનાના પરિવનની દિશામાં હજરાહારા વૈજ્ઞાનિકા વિભિન્ન પ્રયાગેગા કરી રહ્યાં છે અને અત્યંત આશ્ચર્ય જનક પરિણામે આપણી સમક્ષ આવી રહ્યા છે. અધ્યાત્મ પણ ચેતનામાં પરિવર્તન લાવવા માટે ઘણા મોટા-મોટા પ્રયેગા કર્યા હતા. આજે વિજ્ઞાન જે કરી રહ્યું છે એનાથી વધારે ચમત્કારપૂર્ણ પરિવર્તનના પ્રયોગા કર્યા હતા. તેમણે શારીરિક અનુશાસન, માનસિક અનુશાસન, પ્રાણિક અનુશાસન અને વાર્ષિક અનુશાસન—આ બધી દિશાઓમાં એટલા પ્રયાગા પ્રસ્તુત કર્યા, એટલું સંશાધન કર્યું કે આજે ધણીબધી ચાવીએ ખાવાઈ જવા છતાં સેંકડા-સે કડા પ્રયાગા જીવિત છે. આજે પણ ખૂબ મૂલ્યવાન શેાધા ઉપલબ્ધ છે. અનુશાસન ચતુષ્ટી
જયાચાયે` કહ્યું : ‘તન યંત્રતા મેટને, પદ્માસન આપવાને પ્રભુ ! આપ શરીરની ચંચળતા છેાડીને પદ્માસનમાં વિરાજમાન છે.
Jain Educationa International
૬૯
For Personal and Private Use Only
www.jainelibrary.org