________________
'
જયાચાયે અત્યંત માર્મિક શબ્દોમાં લખ્યુ છે—વસ રહ્યા રીયા માંચ'—પ્રભુ! આપ મારા હૃદયમાં વાસ કરી રહ્યા છે. આ સાધનાને મહત્ત્વપૂર્ણ પ્રયાગ છે. જ્યારે પ્રભુનું ધ્યાન હૃદયમાં થવા લાગે છે ત્યારે પ્રેયા મા છૂટી જાય છે અને શ્રેયના માર્ગમાં પ્રસ્થાન થઈ જાય છે. જેટલી પણ નિમ્ન કાટિની વૃત્તિઓ છે. ઇન્દ્રિયોની લેાલુપતા, કામવાસના, ક્રૂરતા વગેરે—એ બધી નીચેનાં કેન્દ્રોમાં ઊપજે છે. જેટલી પણ ઉદ્દાત્ત ભાવનાઓ છે, પરમાની ભાવનાઓ છે એ બધી હૃદય, કંઠ, ભૃકુટી અને મસ્તકનાં ચક્રોમાં ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રભુ હૃદયમાં વસી જાય છે ત્યારે ચેતનાનું ઊČરાહણ થાય છે.
સગયાગની ફલશ્રુતિ
જ્યારે અંત્ કે ભગવાનનું ધ્યાન હૃદયમાં થવા લાગે છે ત્યારે તેનું પરિણામ આવે છે—સંગત્યાગ, આસક્તિના ત્યાગ.
જયાયાયે લખ્યું છે—યંગ છાંડ મન વસ વિજ્જો ।' જ્યારે સ`ગ કે આસક્તિ છૂટે છે ત્યારે મન વશ થઈ જાય છે. પહેલી વાત છે—સંગના ત્યાગ. સંગના ત્યાગનું ફલિત છે—મનનું વશ થઈ જવુ. જ્યારે મન વશમાં હૈય છે ત્યારે ઇન્દ્રિયા શાંત થવા લાગી જાય છે. જ્યારે ઇન્દ્રિયા શાંત થાય છે ત્યારે શ્રેયની દિશા સ્પષ્ટ થઈ જાય છે. કર્માંને અંત થવા લાગે છે. જયાયાના શબ્દોમાં કમેના અંતની આ સુ ંદર પ્રક્રિયા છે—— સંગ—આસક્તિને ત્યાગ.
આસક્તિના ત્યાગથી મનનું વશીકરણ. મનના વશીકરણથી ઇન્દ્રિયેાની શાંતિ.
છ ઈન્દ્રિયેાની શાંતિથી કર્મોને વિલય.
જ્યારે કર્માને વિલય થાય છે ત્યારે ચૈતન્યની દશાનું જાગરણુ થાય છે, અનુભવ-દાના ઉદ્દય થાય છે.
સત્ય કહેવાની નિષેધાજ્ઞા
આપણે જે દુનિયામાં જીવીએ છીએ તે અજખ્ખ છે, વિચિત્ર છે. અહીં સત્યને અનુભવ કરવેા તા દૂર રહ્યો પણ સત્યને સ્પષ્ટ કરવાનું પણ અત્યંત કઠિન છે. આપણા વ્યવહારના પ્રતિબંધ એવા હાય છે કે જ્યાં સત્ય કહેવાની નિષેધાજ્ઞા પણુ મનુષ્યના મસ્તક પર ઘૂમતી હોય છે, ખરી વાત નથી કહી શકાતી. એક વાર્તા છે.
Jain Educationa International
૬૨
For Personal and Private Use Only
www.jainelibrary.org