________________
કર્યાં, સ્પર્શી સારા લાગ્યા; પ્રીતિ બંધાઈ ગઈ. ક્રાઈએ મીઠી વાત કરી; સ્તુતિ પ્રત્યે પ્રીતિ થઈ બેઠી. સ્વાદ પ્રત્યે પ્રીતિ થઈ જાય છે. આ બધી મૂર્ત સાથે થનારી પ્રીતિ છે. અમૂર્ત પ્રત્યે પ્રીતિ બાંધવી અત્યન્ત કઠિન છે. જ્યાં સુધી અમૂર્ત સાથે પ્રીતિ બંધાતી નથી, ત્યાં સુધી પ્રિયતાના ભાવ સમાપ્ત થઈ શકતા નથી. આ ખીમારી એકદમ દૂર થઈ શકતી નથી.
પરમ સુન્દરીને કેવી રીતે છેડી
અરિષ્ટનેમિ લગ્ન માટે જઈ રહ્યા છે. રાજીમતી એક સુંદર કન્યા —રાજકુમારી—–સ્રી-સૌન્દર્યાં અને લાવણ્ય તથા બધા જ ગુણાથી યુક્ત, અરિષ્ટનેમિ અને રાજીમતી બન્નેના મનમાં ઉત્સાહ છે. અરિષ્ટનેમિ લગ્ન કરવા ઇચ્છે છે. રાજીમતી સાથે એની પ્રિયતા જોડાયેલી છે. રાજીમતી અરિષ્ટનેમિ સાથે પરિણય માટે અત્યન્ત આતુર છે. અરિષ્ટનેમિ બનીઠનીને જાન લઈ જઈ રહ્યા છે. હજી લસમ ડપમાં પહેાંચ્યા નથી. વચમાં એક ઘટના બની ગઈ. તેમણે પ્રાણીઓના આતુર કાલાહલ સાંભળ્યા. તેમણે સારથિને પૂછ્યું: 'આ શારભાર શેતેા થઈ રહ્યો છે? પશુએ ને
આ નાદ કાંથી આવી રહ્યો છે?’ સારથિ માલ્યા ઃ મહારાજ ! લગ્નમાં ભાજન આપવા માટે મેટી સંખ્યામાં પશુએ હત્યા કરવા માટે ભેગાં કરવામાં આવ્યાં છે. તેઓ મેાતના ભયથી આત સ્વરમાં કકળાટ કરી રહ્યા છે.' અરિષ્ટનેમિએ આ સાંભળ્યુ. અને એ તા અવાક્ થઈ ગયા. તેમણે ચિંતનની ધારા ખલી નાખી. તેમણે વિચાયુ : એકનું ધર વસશે, અનેકાનાં ધરા ઉજ્જડ થઈ જશે; એક સુખ પ્રાપ્ત કરશે ને અનેકાનાં સુખ ઝૂટવાઈ જશે. ચિંતનનું ઊંડાણુ વધતું ગયું. તે તત્કાલ ત્યાંથી પાછા ફરી ગયા અને પોતાના મુકામ તરફ ચાલી નીકળ્યા. એમણે રાજીમતીના ત્યાગ કરી દીધે।. તે તેના તરફથી મેઢુ ફેરવી ચાલી નીકળ્યા.
પ્રશ્ન થાય છે કે રાજીમતી જેવી પરમ સુંદરીને તેમણે શી રીતે છેડી દીધી ? એ કેવી રીતે શકચ બતી શકયું? મૂક પ્રાણીએ માટે અપાર સુખ આપનાર, કામિનીને ક્રાણુ કેવી રીતે છેડી શકે છે? આ પ્રશ્નનું સુંદર સમાધાન જયાચાયે પ્રસ્તુત કર્યું છે. તેમણે લખ્યું છે ‘નિમતી બ્રાંડી નનરાય, શિવ સુંવર સ્પૂ પ્રીત નગાય ।' રાજીમતી એક અનુપમ સુંદરી હતી. તેમાં તેમની પ્રીતિ હતી. તેમણે તે પ્રીતિને ત્યાંથી હટાવી શિવ-સુંદરી સાથે જોડી દીધી. જ્યાં સુધી મહાન સુંદરી સાથે
:
Jain Educationa International
૫૫
For Personal and Private Use Only
www.jainelibrary.org