________________
છે. દરેક મનુષ્ય બે પ્રકારનાં અન્યનેાથી જકડાયેલેા છેઃ એક છે રાગનું અન્ધન, અને ખીજું છે દ્વેષનું બન્ધન. રાગનું બંધન પ્રિયતાનું બંધન છે, અને દ્વેષનુ બંધન અપ્રિયતાનું બંધન છે. આ બન્ને બન્ધતાથી કાઈ મુક્ત નથી. બધાં જ આ બે બન્ધનાથી જકડાયેલાં છે. જયાચાયે પ્રભુની સ્તુતિમાં કહ્યું, ‘આપ રાગ અને દ્વેષ-બે બન્ધના સમજ્યા છે, જાણ્યાં છે અને તેમને તાડયાં છે. જેવાં એ બન્યને તૂટવાં કે કૈવલ્ય પ્રાપ્ત થઈ ગયું—આપ કેવલી થઈ ગયા.'
કેવલજ્ઞાન, અનાવૃત જ્ઞાન મળવામાં કાઈ વાર નથી લાગતી. અતીન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિલમ્બ નથી થતા, જો આ પ્રિયતા અને અપ્રિયતાનાં અન્યને તૂટી જાય તેા. આ બન્ને બન્ધનેએ એક દીવાલ ઊભી કરી દીધી છે; એથી આપણું ચૈતન્ય જાગતુ નથી. ચૈતન્ય ત્યારે જાગી શકે છે, જ્યારે આકાંક્ષાએ સમાપ્ત થઈ જાય છે. જેમ જેમ આકાંક્ષાએ સમાપ્ત થતી જાય છે. તેમ તેમ ચૈતન્યનેા વિકાસ થતા જાય છે.
સભવ—અસ’ભવ
રૈદાસ ઘણા મેાટા સંત થઈ ગયા. તે ચમાર જાતિના હતા. પરંતુ પેાતાની તપસ્યાથી મહાયાગી બની ગયા. એક દિવસ એક મહાત્મા એમને ત્યાં આવી ચઢવા; પ્રણામ કરીને ખેલ્યાઃ મહાયાગી! એક તુચ્છ ભેટ હું આપને આપવા ઇચ્છું છું.' રૈદાસે પૂછ્યું: 'શુ' છે ભાઈ?’ આ પારસમણિ છે; લાખડને સેાનું બનાવી દે છે.' મને તેા એ કાઈજ કામના નથી, ભાઈ!'
કામા નથી? એ કેવી રીતે? આપ તા જોડા સીવી રહ્યા છે. રાટલા માટે. પારસમણિથી આપની સમસ્યા હલ થઈ જશે. પછી આપની પાસે ધન જ ધન થઈ રહેશે; આજીવિકા માટે જોડા સીવવાની જરૂર નહિ રહેશે.’
આપ વિચારી શકે છેા, રૈદાસ સમજદાર ન હતા. જો સમજદાર હોત તા એવા જવાબ કદી ન આપત; પારસમણિને સ્વીકાર કરી લેત. પારસમણિનું નામ સાંભળતાં જ માણસના મેાઢામાંથી લાળ ઝરવા માંડે છે. તેા એ માણસ કેવા અદ્ભુત હશે કે જેણે પારસમણિને પણ ઠાકર મારી. બુદ્ધિહીન માણસ જ આવું કરી શકે.
Jain Educationa International
૪૪
For Personal and Private Use Only
www.jainelibrary.org