________________
એવું સંભવ છે કે પદાર્થ છે, પ્રાણી છે, પરંતુ પ્રિયતા-અપ્રિયતાના સંસ્કાર સમાપ્ત, પ્રશ્ન થાય છે કે: શું આંખ અને કાન બંધ રાખીએ? શુ' ઇન્દ્રિયાના દરવાજા બંધ રાખીએ, જેથી આ સ્થિતિ બની જાય ? ઇન્દ્રિયાના દરવાન દીર્ઘકાલ સુધી બંધ નહિ રાખી શકીએ. જીવનની લાંબી અવધિમાં—એવી દીકાલીન યાત્રામાં—આ કદીય સંભવ નથી કે માનવી આંખા બધ કરીને બેસી જાય, કાનના પડદા ફાડી નાખે એવું બનવા કદીય સંભવ નથી. ઇન્દ્રિયાનાં દ્વારા ખુલ્લાં રહેશે. પાણી આવશે પણ ગંદકી નહિ આવે. ઇન્દ્રિયાનું કામ છે જાણવું, સંવેદન કરવું, નાન કરવું. લાàાએ ભ્રાન્તિવશ એવું માની લીધું છે કે ઇન્દ્રિયાનું કામ છે રાગદ્વેષ કરવા, પ્રિયતા-અપ્રિયતા-ભાવ રાખવેા. ખરેખર તા ઇન્દ્રિયાનું એ કામ નથી. આંખાનું કામ મૂતિ થવાનું નથી; આંખાનું કામ પ્રિયતાઅપ્રિયતા પેદા કરવાનુ નથી. આંખા તા જ્ઞાનની એક ધારા છે. ચૈતન્યની એક ધારા છે. એમાં પ્રિયતા દેવી અને અપ્રિયતા કેવી ? જ્ઞાન અને મૂર્છાના યાગને આપણે એક માની લીધાં; આ એક ખૂબ મેાટી ભ્રાન્તિ થઈ ગઈ. જ્ઞાનની ધારા ભિન્ન છે, મૂર્છાની ધારા ભિન્ન છે. રાગ અને દ્વેષની ધારા જ્ઞાન ધારા સાથે જોડાઈ જાય છે અને આપણે બન્નેને એક માનીને પ્રિયતા-અપ્રિયતાના ભ્રમમાં ફસાઈ જઈએ છીએ.
જ્યારે આ બ્રાન્તિ તૂટે છે—ચૈતન્યના અનુભવ થાય છે, ત્યારે ઇન્દ્રિયોની સ ંયમશીલતાની સ્વાભાવિક રચના થાય છે. બિચારું હરણ દોડી રહ્યુ છે—મૃગ મરીચિકા ભણી દોડી રહ્યું છે. સૂર્યાં કિરા રેતીના વિસ્તૃત મેદાન પર પડી રહ્યાં છે. મૃગને બ્રાન્તિ થાય છે કે (રેગિસ્તાનમાં) જલ લહેરાઈ રહ્યું છે. તે જલ પીવા તે તરફ દાડે છે. નજીક જતાં ત્યાં જલ દેખાતું જ નથી. ત્યાંથી વળી દૂર નજર નાખે છે તેા ત્યાંય જલ-આભાસ થાય છે. વળી તે દાડે છે; પણ ત્યાંય જલ મળતું નથી.
અન્ધન બે : રાગ અને દ્વેષ
માણસે પણ એવા ભ્રમને જાળવી રાખ્યા છે. તે માને છે કે હજી વધુ સ્વાદ મળે, વધુ પ્રિયતાના ભાવ જાગે. હજી વધુ તૃપ્તિ મળે. આ તૃપ્તિની આકાંક્ષાથી દરેક માનવી દોડી રહ્યો છે. એ હરણની જેમ—જે હરણ સૂર્યકિરણાની પ્રવચનામાં ચક્કર લગાવ્યા કરે છે, પરન્તુ એક પશુ જલબિંદુ પ્રાપ્ત નથી કરી શકતું—એમ માણસને પણ તૃપ્તિ મળતી નથી; તે તેથી તે વધુ ને વધુ ચક્કર લગાવવાની સ્થિતિમાં આવી જાય
Jain Educationa International
૪૩
For Personal and Private Use Only
www.jainelibrary.org