________________
ખૂલે છે. તાંત્રિકશાસ્ત્રમાં એ બાબત સંમત છે કે ત્રાટકથી પાછળના મસ્તિષ્કના ભાગ જાગ્રત થાય છે. તે ચેતનાને સક્રિય કરવાની આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે.
ભગવાન મહાવીર ઘણા દિવસેા સુધી અનિમેષ ધ્યાન ધરતા-ત્રાટક કરતા. ધ્યાનની આ લાંખી અવધિમાં એમની આંખા લાલ થઈ જતી. એ આંખે। એટલી બધી ડરામણી બની જતી કે નાનાં બાળા એ જોઈને ડરી જતાં —ચીસ પાડી ઊઠતાં. એ વખતે દેહમાંથી એટલી બધી વિદ્યુત નીકળતી કે આસપાસ આવનાર ભયભીત થઈ જતાં. આ નિનિમેષ કે અપલક ધ્યાન મનને વિલીન, પ્રશાંત અથવા સમાપ્ત કરવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે—બધાં સાધનામાં અગ્રસાધન છે.
જ્યારે અપલક ધ્યાનથી એ પૃષ્ઠમસ્તિષ્ક્રીય ચેતના જાગે છે, ત્યારે અન્તર્દન સ્પષ્ટ થાય છે. આંતરિક નેત્રા ઉદ્ઘાટિત થાય છે; અને તે સમયે, ભાગ ભયકર છે, અનિત્ય છે, વાસ્તવિક સુખ તેા ખીજુ` જ કંઈક છે, આ ત્યારે ગાખી-ગેાખાયેલી વાતા રહેતી નથી, અનુભવગત બની રહે છે. એવી વ્યક્તિ ગેાખી-ગેાખાયેલી વાત નથી કરતા, પુસ્તકમાંથી વાંચીને નથી કરતા, પરન્તુ પોતાની અન્તર્દિષ્ટથી સાક્ષાત્કાર કરીને કરે છે પરન્તુ જે લેાકા સાધના નથી કરતા, સાધનાને અનુભવ નથી કરતા, કેવળ પુસ્તકિયા જ્ઞાન અને બૌદ્ધિકતાના આધારે એની ચર્ચા કરે છે, તેઓ કદી ચિત્તની અસ્થિર સ્થિતિથી પાર નથી ઊતરતા—શકય પણ નથી.
મજા કાપીને શેરડી વાવવી
શ્રેષ્ઠીપુત્ર જમ્બુકુમાર દીક્ષા માટે પ્રસ્તુત થયા. વિચિત્ર યાગ છે. વિચિત્ર વાર્તા છે ભારતીય સાહિત્યના ઇતિહાસમાં. એટલેા બધો સમ્પન્ન મનુષ્ય : આઠે આઠ સુન્દરતમ યુવતીએ સાથે આજે જ લગ્ન થયાં છે. દહેજમાં એને એટલું બધું તા અઢળક ધન મળ્યું છે કે અત્યારની વ્યક્તિ એની કલ્પના પણ કરી શકે નહિ. આજે લગ્ન થયાં છે, કાલે સવારે દીક્ષા ગ્રહણ કરવાની છે—ધ્રુવા વિચિત્ર યાગ ! રાત્રિને સમય; આઠેય યુવતીએ જમ્બુકુમારને ઘેરીને બેઠી છે. જમ્મુકુમાર દીક્ષા લેવા કૃતસંકલ્પ છે; અને આઠેય યુવતીએ ઇચ્છે છે કે એમને દીક્ષિત ન થવા દઈએ. ખૂન્ને તરફ સધ છે. તેને પેાત-પેાતાના તર્ક છે અને પેાતપેાતાનું સમાધાન છે. જમ્મૂકુમાર ઇચ્છે છે કે આઠેય પત્નીઓને સાથે જ
Jain Educationa International
૨૮
For Personal and Private Use Only
www.jainelibrary.org