________________
;
સ્થિતિ થાડી બદલી શકીએ કિન્તુ સ્થાયી પરિવર્તન એનાથી થઈ શકતું નથી. સ્થાયી પરિવર્તન આંતરિક રસાયણાને બદલવાથી થાય છે. જે આપણે આંતરિક રસાયણા બદલી શકીએ તેા સમૂળગા માણુસ બદલાઈ જાય છે, એની ધારણા બદલાઈ જાય છે, સુખની માન્યતા બદલાઈ જાય છે.
ઉંદરને જોતાં જ બિલાડી એના પર તરાપ મારે છે અને બિલાડીને જોતાં જ ઉંદર ભયભીત થઈને ભાગી જાય છે. પ્રયાગ કરવામાં આવ્યા... વિદ્યુત પ્રવાહ બદલી નાખ્યા. બિલાડીની આક્રાન્ત ભાવના સમાપ્ત થઈ ગઈ અને ઉંદરની ભયવૃત્તિ પણ સમાપ્ત થઈ ગઈ. હવે
ને પરસ્પર રમે છે. ઉંદર બિલાડી પર ચડે છે, ઊતરે છે, કાઈ ભય નથી. બિલાડી ખિલાડી ન રહી; ઉંદર ઉંદર ન રહ્યો; બંને બદલાઈ ગયાં.
મસ્તિષ્કના મહત્ત્વપૂર્ણ લાગ
પ્રત્યેક પ્રાણીની મનેાવૃત્તિ બદલી શકાય છે, બદલાઈ ગઈ છે. મસ્તિષ્કના ત્રણ ભાગ છે: જમણા, ડાખા અને પાછલા એક છે કલ્પનાના, એક છે વિચારને, અને ત્રીજો છે અજ્ઞાત, રહસ્યમય. વિજ્ઞાનની આટઆટલી શેાધખેાળા થવા છતાં પણ આજ સુધી એ પાછો ભાગ રહસ્યમય જ રહ્યો છે—બની રહ્યો છે. મસ્તિષ્કના વિષયમાં ઘણી શેાધેા થઈ છે અને આજે પણ થઈ રહી છે. આ વર્ષે` મસ્તિષ્કની બાબતમાં લગભગ પંદર લાખ લેખેા લખવામાં આવ્યા છે. હજારા—હજારા વ્યક્તિએ આ દિશામાં શોધ કરી રહી છે. તાપણુ હજી સુધી અનુમસ્તિષ્ક તથા મસ્તિષ્કના પાલા ભાગની સંપૂર્ણ ભાળ મળી નથી. શરીરશાસ્ત્રીએ અને માનસશાસ્ત્રીઓ——ફિઝિયેલાજિસ્ટ્સ અને સાયંકાલેજિસ્ટ્સ પણુ હજી સુધી એના સંપૂર્ણ રહસ્યને પામી શકયા નથી. વાસ્તવમાં સૈાથી મેાટુ રહસ્ય મસ્તિષ્કના આ પાછળના ભાગ છે, જે કરોડરજજુના હાડકાને માથા સાથે જોડે છે. આ રેટિકયુલર ફ્રામેશન સાથી વધુ રહસ્યમય છે. જે દિવસે એ પૂરેપૂરું જ્ઞાત થશે, જે દિવસે એને ક્રિયાલાપ બદલવામાં આવશે, તે દિવસે સંપૂર્ણ વ્યક્તિ બદલાઈ જશે. એનાથી આપણી દિષ્ટ બદલાઈ જાય છે, અન્તર્ દિષ્ટ જાગી જાય છે, સભ્ય-દષ્ટિ ઉપલબ્ધ થઈ જાય છે. સમ્ય-ષ્ટિ ઉપલબ્ધ થયા વિના, ભાગ અસાર છે, પદા અસાર છે”—આ માત્ર રટણ હાય છે, વાસ્તવિકતા નથી હતી. જે દિવસે મનુષ્યમાં સમ્યગ્દષ્ટિ જાગે છે, તે દિવસે સ્પષ્ટ પ્રતીત
Jain Educationa International
૨૬
For Personal and Private Use Only
www.jainelibrary.org