________________
છે.જો આ વસ્તુઓનેા ત્યાગ કરીને (કદાચને) પાંચ વર્ષ વધુ છવાઈ જાય તા તેમાં કઇ મેાટી સિદ્ધિ પ્રાપ્ત થઈ જવાની છે; અને વળી ખાતાં ખાતાં જતાય રહ્યા તે તેમાં કયું માટુ નુકસાન થઈ જવાનુ` છે? એક દિવસ બધાએ મરવાનું જ છે, તેા પછી શે! ફેર પડશે?
અસાર કેવી રીતે?
સ્વાસ્થ્ય-સ ંગને તમાકુ પીવાથી થતાં હાનિ-લાભ પર અનેક સશાધના કર્યાં અને સંસાર સમક્ષ નવા નવા આંકડા અને તથ્યા પ્રસ્તુત કર્યાં. એણે એવી ઘાણા પ્રસારિત કરી—તમાકુના એક કશ ખેંચનાર પાંચ દિવસેાનું આયુષ્ય આછું કરી દે છે.' બધાંએ આ વાંચ્યું-સાંભળ્યું. પછી તમાકુ પીનારાઓને પૂછવામાં આવ્યું—આ ઘાષણાના શે। પ્રભાવ પડજો?' તેમણે કહ્યું : ‘પ્રભાવ તે વળી શે। પડવાના? તમાકુના એક કશ ખે ચવામાં કેટલી મજા આવે છે! કેટલા ધે! આનંદ આવે છે!—એ મા તે આનંદ પેલા આંકડા રજૂ કરનારા બિયારા શું જાણે? એમને શી ખખ્ખર કે એક કશમાં કેટલા બવા આનદ આવે છે! જે પીએ તેને ખબર પડે કે એક કશમાં કેવા બ્રહ્માનદ આવે છે! એથી કેટલી બધી તન્મયતા આવે છે! મધું જ બદલાઈ જાય છે; ચિંતાના નાશ થાય છે. જે માત્ર ણિતનું જીવન જીવે છે, તે વાસ્તવિકતા જાણી શકતા નથી. જો તમાકુ છેડી દઈને લાંબુ જીવવાનું હેાય તે! તે જીવન એકાર છે; અને તમાકુ પીતાં પીતાં જલદીથી મરી જવાય તેા તે તે જીવનની એક સાકતા છે.'
આ સ્થિતિમાં આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે પદાર્થ જગત વ્ય છે—અસાર છે? સામે એક સુંદર રૂપ આવે છે; કાનામાં સ્વર લહરી ગૂજે છે; સરસ સુવાસ અને ભીની ભીની ખુશબૂ આવે છે; અને કામળ સ્પર્શ થાય છે, ત્યારે રામ-રામ ઝંકૃત થઈ ઊઠે છે. કેવી રીતે માનવામાં આવે કે આ બધું અસાર છે!એ એક વિશાળ પ્રશ્ન છે. વા રસા (તે દશા)
ધર્મની વાતા વાંચતાં-વાંચતાં, ધર્માંના સિદ્ધાંતાનું પ્રતિપાદન કરતાંકરતાં સે’કડા-હારા વર્ષો વીતી ગયાં; પરંતુ મનુષ્ય આજે પણ પાર્થા પ્રત્યે. એટલા જ આસક્ત છે, જેટલા આજથી પાંચ હાર વર્ષો પહેલાં હતા; અને આગામી પાંચ હજાર વર્ષામાં પણ આ વૃત્તિમાં કાઈ જાતનું પરિવર્તન થાય, એવા સાઁભવ દેખાતા નથી. આચાય કહે છે.વા વસા
Jain Educationa International
૨૪
For Personal and Private Use Only
www.jainelibrary.org