________________
સાધક એનું જ્ઞાન મેળવ્યા વગર દસવર્ષ પણ મંત્ર જાપમાં લાગી રહેવ. છતાં તેને કાઈ લાભ નથી થઈ શકતા. મંત્ર જાપથી જે વિદ્યુત ઊર્જા પેદા થવી જોઈએ તે નથી થતી અને મંત્ર સિદ્ધ પણ નથી થતા.
ભાવનાને પ્રયાગ આ આધાર પર કરવામાં આવે છે કે વારંવાર તે ભાવનાની આવૃત્તિઓ કરે, તરંગા પેદા કરે અને એવું કરતા જ રહે, કરતાં કરતાં એક બિન્દુ એવું આવે છે જ્યાં પહેાંચીને જૂના સસ્કારી ઊખડી જાય છે અને નવા સૌંસ્કારી દૃઢ થાય છે. આ ચમત્કારના પણ માર્ગ છે અને આત્માના રૂપાન્તરણને પણ મા
છે.
ભાવના પ્રયાગના ચમકાર
મંત્ર પ્રયાગને ભાવનાના પ્રયાગ પણ કહી શકાય છે. તે એનાથી ભિન્ન નથી. આ સમ્મેાહનના પ્રયાગ તા છેજ. જે વ્યક્તિએ પેાતાની પ્રાણશક્તિને પ્રખર કરી છે, તે જો સામેની વ્યક્તિને કંઈપણ સૂચના સુઝાવ આપે છે તેા સામેની વ્યક્તિની જાગ્રત ચેતના સૂઈ જાય છે અને ત્યારે તે પ્રત્યેક સુઝાવને (સૂચનાને) તેમ જ માનવા લાગી જાય છે. ખૂબ વિચિત્ર વાત છે. મેાટા ચમત્કાર છે. સૂચના આપનાર વ્યક્તિ સામેની વ્યક્તિના હાથમાં ફૅરી આપીને કહે છે કે તમે અંગારા ખાઈ રહ્યા છે. ન તા તેને કેરીના રસને સ્વાદ આવશે અને ન ખીજું કંઈ તે અગારાના જ અનુભવ કરશે. સમ્માહનના પ્રયાગ કરનાર કહેશે : અંગારાથી તમારું માં બળી રહ્યું છે, ફેાલ્લા ઊઠી રહ્યા છે. સમ્માહિત વ્યક્તિનું માં બળવા લાગશે, ફેાલ્લા ઊઠી જશે. જેમ ભળવાથી ફાલ્લા થાય છે, તેવા જ ફાલ્લા કેરી ખાવાથી ઊડશે. શું આ કંઈ ઓછે ચમત્કાર છે. હિપ્તાટિઝમના પ્રયાગ કરનાર આ પ્રકારની અનેક આશ્ચર્યકારક વાતા પ્રસ્તુત કરે છે.
સસુદ્ધાત : માણુશક્તિના પ્રયાગ
ચેતનાને સુવડાવી દેવાથી વિચિત્ર વાત બને છે. ચેગ-નિદ્રા દ્વારા જ્યારે ચેતનાને સુવડાવી દેવામાં આવે છે, કાયાત્સગ વડે જ્યારે ચેતનાને શાંત અને સમાધિસ્થ કરવામાં આવે છે ત્યારે વિચિત્ર અનુભવ થાય છે. વ્યક્તિ સૂતેલી છે પણ એને લાગે છે કે તે આકાશમાં તરી રહી છે, અદ્ધર લટકી રહી છે. આ બધા પ્રાણુશક્તિના પ્રયાગ છે. પ્રાણ બહાર
Jain Educationa International
૨૬૫
For Personal and Private Use Only
www.jainelibrary.org