________________
ભાવનાચેાગના વિભિન્ન પર્યાય
આ સંભાવના પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એક મહત્ત્વપૂર્ણ પ્રયાગ તરફ ધ્યાન જાય છે. તે છે ભાવનાયેાગના પ્રયોગ.
જયાચાર્ય આરાધનાના પ્રકરણમાં ભાવનાયેાગનું ખૂબ માર્મિક વિશ્લેષણ કર્યુ” છે. મનુષ્ય ભાવના દ્વારા જૂના સસ્કારોને ધોઈ નાખે છે. શતાબ્દીઓથી જે જામી ગયેલા સંસ્કારા હેાય છે, તે ભાવનાયેાગથી ધાવાઈ જાય છે, નવા સૌંસ્કાર આવી જાય છે.
ત્રણ પ્રક્રિયાએ છે—યાગનિદ્રા, સમ્મેાહન અને કચેત્સ, કેટલીક પર પરાઓમાં યેનિદ્રાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલીક પરંપરાએ સમ્મેાહનને મહત્ત્વ આપે છે. જૈન પર પરામાં કાયોત્સર્ગનુ ધણું મહત્ત્વ છે. આ ત્રણેયમાં ભાવનાનું મહત્ત્વ જોડાય છે. ભાવનાને સમ્મેાહન, સ્વસ`મેાહન પણ કહી શકાય છે, યોગનિદ્રા અને કાયાત્સગ પણ કહી શકાય છે.
આજની ભાષામાં ભાવનાનેા અર્થ છે—બ્રેન વેશિંગ (Brain Washing). એને અર્થ છે—મસ્તિષ્કની ધેાલાઈ, રાજનીતિના ક્ષેત્રમાં બ્રેન વાશિંગની પ્રક્રિયા ખૂબ પ્રચલિત છે. એનું પ્રયાજન છે—જૂના વિચારાની ધેાલાઈ કરી તેને સ્થાને નવા વિચાર। ભરી દેવા. આ ખૂબ પ્રચલિત પ્રક્રિયા છે, જેના પ્રયાગ પ્રત્યેક રાષ્ટ્ર કરે છે.
બ્રેન વાશિંગનું મુખ્ય સાધન—ભાવના
ભાવના મસ્તિષ્કની ધોલાઈ કરવાનું ઘણું મેટું સાધન છે. એક જ વાતનુ` વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે, તેની પુનરાવૃત્તિ કરતા જાય, એવું કરતા કરતા એક ક્ષણ એવી આવે છે કે જૂના વિચારા છૂટી જાય છે અને નવા વિચારા ચિત્તમાં જામી જાય છે. જ્યાં સુધી આપણી આ ભાવના દૃઢ થયેલી છે, કે સુખ દુઃખ આપનાર કેાઈ ત્રીજી વ્યક્તિ છે ત્યાં સુધી માનવીનું રૂપાંતરણ નથી થતું. ભાવનાયેાગ દ્વારા જ્યારે આ વિચારની ધેાલાઈ થઈ જાય છે, તે વિચારને ઊખેડી નાખવામાં આવે છે ત્યારે સુખ દુઃખની ક્રાઈપણું ઘટના બનવાથી માનવી એ નહિ માનશે કે સુખ દુઃખ આપનાર પેાતાના સિવાય કાઈ ખીજી વ્યક્તિ છે. માનવી પછી એ જ વિચારશે, મેં એવું જ કાઈ કૃત્ય કર્યું. છે, કોઈ એવુ
૨૬૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org