________________
માણસ ઈચ્છે છે કે તેની વાતનું બધા સમર્થન કરે, પણ જે કાઈ તેનું ખંડન કરી દે છે તેની વિરુદ્ધ કંઈ કહી દે છે તે તરત જ શત્રુતાને ભાવ ઊભરાઈ આવે છે. પ્રેમની પૂર્તિ થાય છે ત્યાં સુધી મિત્રતાને ભાવ આવે છે અને જ્યારે એ નથી થતી ત્યારે શત્રુતાને ભાવ જાગે છે. મેં ખૂબ ચિંતન કર્યું છે પણ હજી સુધી સમજી નથી શક્યો કે કણ શત્રુ અને કોણ મિત્ર છે. શત્રુ અને મિત્રની વચ્ચે કઈ ભેદરેખા નથી. એક માણસ જીવનમાં સો વાર મિત્ર બને છે અને સો વાર શત્રુ બને છે. આ
સ્થળ કથન છે. જે ઊંડાણમાં જઈએ તે એ કહેવું અતિશયોક્તિપૂર્ણ નહિ હશે કે એક વ્યક્તિ ચિંતનની ભૂમિકામાં એક દિવસમાં પચાસ વાર મિત્ર બની જાય છે અને પચાસ વાર શત્રુ બની જાય છે. ક્યાં છે ભેદરેખા ? મારા ચિંતનનું સમર્થન કર્યું. મારા મિત્ર બની ગયો. બે કલાક પછી ચિંતનને વિરોધ કર્યો, મારે શત્રુ બની ગયો. મારા તંબુમાં આવ્ય, મારો મિત્ર બની ગયો. મારા વિરોધી તંબુમાં ગયે, મારે શત્રુ બની ગયો. જેટલી વાર પ્રિયતા-અપ્રિયતાને ભાવ મનુષ્યમાં જાગતા રહે છે, તેટલી વાર હજારે માનવી શત્રુ અને મિત્ર બનતા રહે છે. મને લાગે છે કે શત્રુતા અને મિત્રતાએ ભાગીદારીની એક દુકાન ખોલી મૂકી છે. બંને સમકક્ષ પાર્ટનર છે. બંનેએ પિતાને ધંધો ચલાવવા માટે એક સમજૂતી કરી લીધી છે.
દુકાન એક કામ બે
બે માણસો મળ્યા. એક દુકાન ખોલી. બંનેને તે ધંધામાં સરખો ભાગ હતો. એક ભાગીદાર અનેક સંસ્થાઓ અને પ્રતિષ્ઠાનેમાં જાતે અને ધીરેથી ત્યાંના કાચ ઉપર રસાયણ લગાડો. તેના પ્રભાવથી બધા કાચ આંધળા થઈ જતા. પ્રતિષ્ઠાને ના માલિકે આશ્ચર્યચકિત થઈ જતા. બે દિવસ પછી બીજે ભાગીદાર જતા અને કહેતા : અમારી કંપની કાચની સફાઈ કરે છે. જે કોઈએ કાચ સાફ કરાવવા હોય તે અમારો સંપર્ક સાધે.
લેકે તેને બેલાવતા. તે બીજું રસાયણ નાખો. કાચ નિર્મળ થઈ જતો. એક પાર્ટનર કાચને આંધળા બનાવતે અને બીજે પાર્ટનર તેને સ્વચ્છ કરતા. બંનેની દુકાન ભાગીદારીની હતી. એક જ દુકાનમાં બંને કામ ચાલતાં.
૨૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org