________________
કરી લે। અથવા એરક ડીશન મકાનમાં ચાલ્યા જાઓ, ખીન્ન પણ અનેક જવાબ હાઈ શકતુ. પરંતુ પ્રશ્ન હતા સાધકના, એટલા માટે જવાબ પણ સાધનાને અનુકૂળ હેાવા જોઈએ. ગરમી ખૂબ છે—મનમાં ખૂબ ઉત્તેજના છે, મનના ઉત્તાપ ખૂબ વધી ગયા છે. મનમાં વારંવાર શત્રુતાને ભાવ જાગે છે. હું મૈત્રીનું મૂલ્ય જાણું છું. તેની મહત્તાથી હું પરિચિત છું. મૈત્રીના વારંવાર પ્રયાગ પણુ કરું છું. પણ તે સ્થાયી નથી હેાતા. તે પ્રયાગ ટકતા નથી. પરિસ્થિતિ આવે છે અને પુનઃ શત્રુતાના ભાવ જાગી જાય છે. મૈત્રીનું મ`ત્રખીજ મને ખબર છે, પણ તે મ*ત્રખીજ મારામાં અંકુરિત, પુષ્પિત અને કુલિત નથી થતું. મારે શું કરવું જોઈએ?
મેં પૂછ્યું : તમે દિલ્હીના લાહ-સ્તંભ જોયા છે? તેણે કહ્યું : જરૂર જોયા છે. તે અશોક લાટના નામથી પ્રસિદ્ધ છે. તેને કાણુ નથી જાણતું. દરેક વ્યક્તિ જાણે છે.
મે' પૂછ્યું : તેને નિર્મિત થયે હારા વર્ષ વીતી ગયાં. તે ખુલ્લા આકાશમાં રહેલા છે. હારા વર્ષથી સીં અને વરસાદના ઝપાટા સહુન કરી રહ્યો છે. તાપણ તેના પર કાઈ કાટ ચડ્યો નથી. શા માટે?
તેણે કહ્યું : શક છે કે જે લેાખંડને સ્ત`ભ નિર્મિત થયા છે તે લેાખડમાંથી સલ્ફર અને ફાસ્ફરસ કાઢી નાખવામાં આવ્યા હાય જ્યારે લેાખંડમાંથી આ બે ધાતુએ કાઢી નાખવામાં આવે છે ત્યારે લેાખંડ પર કાટ લાગતા નથી. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે પ્રાચીનકાળમાં પણ આટલી વિકસિત ટેકનીક હતી. આજે પણ તે સ્ત ંભ તવા ને તેવા જ છે.
મેં કહ્યું : વાત સાચી છે. આપણા ચિત્તમાં પણ કાટ નથી લાગતા જો તેમાંથી અસહિષ્ણુતાનેા ભાવ કાઢી નાખવામાં આવે, લુપતાના ભાવ દૂર કરવામાં આવે. એટલું થવાથી એ સંભવ નથી રહેતું કે ચિત્તમાં શત્રુતાના કાટ જામે.
વાત સારી છે, પરંતુ પ્રશ્ન છે એ કે તેને કાઢવામાં કેવી રીતે આવે?
મૈત્રીની આરાધના : શક્તિની આરાધના
એને જવાબ એ છે કે શક્તિ વગર એવું નથી થઈ શકતુ. મૈત્રીની આરાધનાના અં છે—શક્તિની આરાધના સહિષ્ણુતા એક
Jain Educationa International
૨૪
For Personal and Private Use Only
www.jainelibrary.org