________________
આજના માનસશાસ્ત્રીઓ કહે છે કે કામ મનુષ્યની પ્રકૃતિ છે. એ કાઈ છુરાઈ નથી. આજે લેાકાની એ ધારણા જ બની ગઈ છે કે બ્રહ્મચ વ્ય છે. જે કામનું સેવન નથી કરતા તે અવિક્ષિપ્ત થઈ જાય છે, પાગલ થઈ જાય છે. જે આ સ્વાભાવિક પ્રકૃતિનુ અતિક્રમણ કરે છે તે પેાતાને વિકાસ નથી કરી શકતા.
તર્કનો આધાર છે ભેદ
એક વખત એક વિચારક વ્યક્તિએ કહ્યું : સાધુ બૌદ્ધિક વિકાસ નથી કરી શકતા.' મેં પૂછ્યું : કેમ ? આપે આ ધારણા કેમ બનાવી દીધી? તેણે કહ્યું : કામ મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. જે કામનું સેવન નથી કરતા તેનામાં અનેક કુડાએ જન્મ લે છે. તે કદી બૌદ્ધિક વિકાસ નથી કરી શકતા. જુએ, કાલિદાસ આટલા મેાટા કિવ થયેા. અમુક આટલે વિશિષ્ટ વિચારક અને લેખક થયેા. તેઓ આટલા વિશિષ્ટ એટલા માટે થયા કે તેએ ગૃહસ્થ હતા. સંન્યાસી નહિ, જો તે સન્યાસી હેાત તેા તેમને આટલે વિકાસ કદી નહિ થઈ શકત.
ત આખરે તર્ક હાય છે. તે ભેદ પર ચાલે છે. આજે મનેાવિજ્ઞાને પણ આ ધારણાને ખૂબ પુષ્ટ કરી છે. તે કહે છે કે જે માણસ ક્રોધ નથી કરતા. સંવેગાના પ્રયાગ નથી કરતા, તે સારી વ્યક્તિ, સારે। પ્રશાસક, સારા નિયંતા નથી થઈ શકતા, જે પેાતાના અહુને પ્રયાગ નથી કરતા તે સારા ચહ્નો અને સારા રાષ્ટ્રભક્ત નથી થઈ શકતા. આ સર્વંગા જીવન વિકાસનાં મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પ્રકૃતિને સંચાલિત કરવા માટે, સૃષ્ટિને ચલાવવા માટે સંવેગ જરૂરી છે. કામનેા પ્રયાગ નહિ કરનાર ક્રાઈપણુ ક્ષેત્રમાં વિકાસ નથી કરી શકતા, કલા વિકાસ, સાહિત્ય અને શિલ્પા વિકાસ—આ બધા કામપ્રેરિત વિકાસ છે. એના વગર વિકાસ સભવ જ નથી.
વિકૃતિ પણ પ્રકૃતિ
આ રીતે અધ્યાત્મ જેમને વિકૃતિ કહી હતી, આજે તેને પ્રકૃતિ માની લેવામાં આવી છે. એમાં મતભેદ નથી. તેને પ્રકૃતિ માની શકાય છે. આપણા જીવન સ્તર પર આ બધાને પ્રકૃતિ માની શકાય છે. ક્રમ કે આ પણ સ્વભાવેા છે. એ શરીરના સ્વભાવેા છે. એમાં કાઈ સંદેહ નથી. ક્રોધ, અહંકાર, લાલય, કામ, ધૃણા, ઈર્ષ્યા આ બધાની ગ્રંથિએ
Jain Educationa International
૨૩૯
For Personal and Private Use Only
www.jainelibrary.org