________________
આરાધના સ્વપ્રકૃતિનુ વિશ્લેષણ છે
આ દુનિયામાં નિંદા પણુ ચાલે છે, પ્રશંસા પણ ચાલે છે, ખ`ડન પણ ચાલે છે, સમન પણ ચાલે છે. બંને ચાલે છે. પરંતુ આરાધનાની વાત પ્રાપ્ત થતી નથી. જ્યાં ખીજાની નિંદા અને ખીજાનું સમર્થન કે ખીજાની નિંદા અને સ્વયંનું સમર્થન—આ ત્રણ વાત ચાલે છે ત્યાં આરાધનાની વાત નથી ચાલતી. આરાધનાની વાત ત્યારે હોય છે, જ્યારે પોતાની નિંદા ચાલે છે, પેાતાની પ્રકૃતિનુ વિશ્લેષણ ચાલે છે. તર્કથી બચવાના સૌથી સારા ઉપાય છે—પેાતાનું વિશ્લેષણ, પેાતાની પ્રકૃતિની સમીક્ષા. આ મુશ્કેલ હેાય છે. માનવી પોતાની પ્રકૃતિને જાણવાને પ્રયત્ન જ નથી કરતા. માનવી નથી જાણતા કે તેની મૂળ પ્રકૃતિ શી છે. અનેક લે।। વિજાતીયને પણ મૂળ પ્રકૃતિ માની લે છે. છે વિનતીય, પરંતુ માનવી માની લે છે પેાતાની પ્રકૃતિ. જે પેાતાનું નથી, માનવી તેને પેાતાનું મા નતા ચાલ્યા આવે છે.
સ્વાભાવિક—અસ્વાભાવિક
માનવીની એ ધારણા બની ગઈ છે કે ક્રૂરતા વગર કોઈના પર નિયંત્રણ નથી કરી શકાતું. તેથી શેઠ કર પર, મેનેજર ક`ચારી પર, ગુરુ શિષ્ય પર રાબ જમાવે છે. એને આધાર એ જ ક્રૂરતાને ભાવ છે. માણસે તેને પ્રકૃતિ માની લીધી. તે માને છે કે એવું કરવું સ્વાભાવિક છે. એવું કર્યા વિના કામ નથી ચાલતું.
એક માણસ ખૂબ લેાભી છે. તે વ્યાપાર કરે છે અને વ્યાપારમાં ખીજાને હિસ્સા પણુ રાખે છે. તે લાભને છુપાવે છે. શા માટે છુપાવે છે? એનું પણ કારણ છે. તેની ધારણા બનેલી છે કે એવુ... કરવુ' સ્વાભાવિક છે. એવું કર્યા વગર વ્યાપાર નથી ચાલી શકતા. સેાની એ વાત માટે પ્રસિદ્ધ છે કે ઘરેણાં બનાવતી વખતે વચ્ચે ઘેાડુ ખાઈ જ જાય છે. તે ભલે પછી પેાતાની મા-દીકરીનાં ઘરેણાં કેમ ન બનાવતા હેાય. પણુ એવુ' માની લેવામાં આવ્યું છે કે સેાની માટે એવું કરવું આવશ્યક છે, સ્થાવાવિક છે.
આપણે કાણ જાણે કેટલી વાતાતે સ્વભાવગત માની લીધી છે, પ્રકૃતિગત માની લીધી છે. તેનું અતિક્રમણ વાંધાની વાત માનવામાં આવે છે. કાઈ માણસ પાસે કામ કરાવવાનું છે. કામના બદલામાં તેને ભેટ
Jain Educationa International
૨૩૬
For Personal and Private Use Only
www.jainelibrary.org