________________
બે એકસ્ટ્રીમ પેઈટ
આ સત્યનો સ્વીકાર કરવો જ પડશે કે આજને મનુષ્ય ભયભીત છે અણુશસ્ત્રોથી, ભયભીત છે ઝેરી ગેસથી, ભયભીત છે પ્રક્ષેપાસ્ત્રોથી. તેના મનમાં આશંકા છે કે ક્યારે પાંચ-સાત વ્યક્તિઓના મસ્તિષ્કમાં ગાંડ, પણ છવાઈ જાય અને ક્યારે લાખો કરોડો વ્યક્તિઓને મૃત્યુના મુખમાં ધકેલી દે. ખબર નથી પૃથ્વીને પ્રલય ઈશ્વર ક્યારે કરશે, પરંતુ આજે આપણી આ દુનિયામાં પાંચ-સાત ઈશ્વર એવા બેઠા છે, જે જ્યારે ઇચ્છે ત્યારે સૃષ્ટિને પ્રલય કરી શકે છે. હજી થોડાં વર્ષો પૂર્વે એક કેયૂટરે ખોટી સૂચના આપતો સંકેત આપે કે શત્રુના વાયુયાન પ્રક્ષેપાસ્ત્રોથી સજજ થઈને અમેરિકા તરફ આગળ વધી રહ્યા છે. તરત જ અમેરિકી વાયુયાન અણુશસ્ત્રોથી સજ્જ થઈને આકાશમાં ઘૂમવા લાગ્યા તે પ્રક્ષેપાસ્રોથી શત્રુના નગર પર આક્રમણ કરવાની તૈયારીમાં જ હતા કે કેયૂટરે ફરીથી સૂચના આપી કે પૂર્વ સૂચના ખોટી છે, કેાઈ જોખમ નથી. સંસારના પ્રલયની ક્ષણ ટળી ગઈ. જે આ સૂચના થોડી ક્ષણે સુધી મળતે નહિ તે ન જાણે શું થાત.
આ બે એકસ્ટ્રીમ પોઈન્ટ, અન્તિમ છેડા છે. એક છે યંત્રોના પ્રબલ નાસ્તિત્વને અને એક છે યંત્રોના પ્રબળ અસ્તિત્વને. ભયનું મૂળઃ યંત્રને પ્રયોગ
જયાચાર્ય જેવી અધ્યાત્મનિષ્ઠ વ્યક્તિ બતાવે છે કે પિતાની આરાધના માટે પિતાના દ્વારા કરવામાં આવેલ યાંત્રિક પ્રયોગોની નિંદા કરે. હું નથી કહી શકતા, અણુબોમ્બની શોધ કરનાર અને પ્રગ કરનાર શું અણુબોમ્બના પ્રયોગની નિંદા કરશે ? શું કદી તે નિદાના
સ્વરમાં કહેશે કે મેં અણુશસ્ત્રોનું નિર્માણ કે પ્રયોગ કર્યો હોય તો હું તેની નિંદા કરું છું. મિચ્છામિ દુક્કડં? શું કદી તે આ ભાષામાં વિચારશે કે મેં હાઈડ્રોજન કે નાઈટ્રોજન બોમ્બનું નિર્માણ કે પ્રયોગ કર્યો હોય તે મિચ્છામિ દુક્કડં. આ નિંદા કરવાની વાત ક્યાં સુધી બેસશે. સમજાતું નથી.
મનુષ્યના ભયનું મૂળ બીજ છે–યંત્રને પ્રગ. આતંકનું મૂળ કારણ છે–વંત્રને પ્રગ. યંત્ર પછી ભલે ઊખળ હાય, મૂસળ હાય, કેલુ હોય કે અણુબોમ્બ હોય. યંત્ર ગમે તે હોય. કાણું કાણું જ છે. રસ્તો રસ્તો જ છે. એક વખત નાની કેડી બની જાય તો મોટે રસ્તે
૨૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org