________________
મનની પ્રાકૃતિક ચિકિત્સાની વાત પણ એવી જ છે. ખૂબ ઓછી વાતો આપણી સમક્ષ બાકી રહી જાય છે. પછી તક માટે કોઈ અવકાશ નથી રહેતો. પોતાની પ્રકૃતિને જોવી, પિતાની પ્રકૃતિમાં રહેવું, પ્રાકૃતિક ભોજન કરવું, પ્રકૃતિની સ્થિતિમાં રહેવું ખૂબ મુશ્કેલ છે.
પતાના દુષ્કતની નિંદા અને સુકૃતની પ્રશંસા
જાચાર્યે આરાધનામાં બે વાત બતાવી. પિતાના દુષ્કૃતની નિંદા અને પોતાના સુકતનું અનુમોદન. આ પ્રકૃતિ પ્રવાસ છે, પ્રકૃતિમાં રહેવાના ઉપાય છે. ન કોઈનું સમર્થન, ન કેઈનું ખંડન. બીજાનું સમર્થન નહિ, બીજાનું ખંડન નહિ. પિતાનું સમર્થન પણ નહિ, પિતાનું ખંડન પણ નહિ. પિતાનું પણ ખંડન, બીજાનું પણ ખંડન. પિતાનું પણ સમર્થન, બીજાનું પણ સમર્થન. તે માત્ર દુષ્કતનું ખંડન કરે છે, પછી ભલે તે પિતાનું હોય કે પરાયું હોય. તે માત્ર સુકૃતનું સમર્થન કરે છે, પછી ભલે તે પિતાનું હોય કે પરાયું હેાય. સમર્થન અને અનમેદનમાં કઈ મુશ્કેલી નથી. કેમ કે આ બધું પ્રકૃતિના સ્તર પર હોય છે તે વિજાતીય તત્વને બહાર કાઢવા અને નવેસરથી તેને પ્રવેશ રોકવાનો ઉપાય છે.
ઉખળ અને મૂસળને ઉપયોગ
જ્યાચાર્યની આરાધનાના માધ્યમથી સાધક કહે છે: “મેં મંત્રાને પ્રયોગ કર્યો છે, ઊખળ અને મૂસળને પ્રયોગ કર્યો છે. હું આ કાર્યની નિદા કરું છું.' આ વાત કંઈક વિચિત્ર જેવી લાગે છે. આજના યાંત્રિક યુગમાં આ કૃતિ (આરાધના)ને વાંચનારના મનમાં શી પ્રતિક્રિયા થશે. તે શું–કેવી રીતે સમજશે? આજે આ સંસારમાં એક તરફ જ્યાં મનુષ્ય મહાન યંત્રોની શોધ કરી રહ્યો છે, યંત્રોનો પ્રયોગ કરી રહ્યો છે. ભીષણતમ અસ્ત્રશસ્ત્ર બનાવવામાં આવી રહ્યાં છે, તે યુગમાં જે આ વાત નજરમાં આવે કે ઊખળ અને મૂસળને પ્રયોગની નિંદા કરું છું, કેલું અને ચક્કીના પ્રયોગની નિંદા કરું છું. તે હાસ્યાસ્પદ લાગશે.
જયાચાર્ય પણ તે પ્રાકૃતિક ચિકિત્સકોની ટિમાં ચાલ્યા જાય છે, જે પ્રકૃતિમાં રહેવાની કલા શીખે છે. પ્રકૃતિ જે કાંઈ આપે તે જ ખાઓ. ફળ આપે તે ફળ ખાઓ, પાંદડાં આપે તે પાંદડાં ખાઓ. તેમાં સંતુષ્ટ રહે. તે તે જમાનામાં આપણને લઈ જવા ઈચ્છે છે જે
૨૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org