________________
—પ્રાકૃતિક ચિકિત્સાના શરણમાં જાય છે, તમે પણ હવે પ્રાકૃતિક ચિકિત્સાનું શરણુ લેા, જેથી ખીમારી મટી જાય.
તેણે પૂછ્યું : પ્રાકૃતિક ચિકિત્સા કેવી રીતે થઈ શકે છે?
મેં કહ્યું : તમે તમારી પ્રકૃતિને વાંચા, તેની સમીક્ષા કરી. તેનુ પૂરેપૂરું વિશ્લેષણ કરા. ખીજા શબ્દમાં, સ્વયંને વાંચેા. સ્વયંની સમીક્ષા કરા. સ્વયંનું વિશ્લેષણ કરે. ખીજાનું નહિ, સ્વયંનું. ખીજાનુ' ખ’ડન નહિં. સ્વયંની પ્રકૃતિનું ખંડન કરે.. જે વિજાતીય તત્ત્વ પેાતાની પ્રકૃતિમાં ઘૂસી આવ્યા છે, તેનું ખંડન કરે. અને જે પેાતાની શુદ્ધ પ્રકૃતિ છે તેમાં અવસ્થિત રહેા.
આજે ચિકિત્સાનું વિજ્ઞાન ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે પ્રાકૃતિક ચિકિત્સામાં પણ એમ નથી મનાતુ` કે માટી, પાણી, બાષ્પસ્નાનઅને ધૂપ-સ્નાન (સૂર્ય સ્નાન—તડકાસ્નાન) જ ચિકિત્સા માટે પર્યાપ્ત છે. તેઓ એ પણ માનવા લાગ્યા છે કે જ્યાં સુધી આહારની ચિકિત્સા નહિ થશે ત્યાં સુધી માટી અને પાણીની ચિકિત્સા પણ નકામી બની જશે.
શ્રેમાહીત આહારની ઉપયેાગિતા
ડૅાકટર અરનાલ્ડ ટ્રાવિસ્કીએ એક પુસ્તક લખ્યું છે‘આહાર ચિકિત્સા,' તેમાં તેમણે એ પ્રતિપાદિત કર્યું છે કે જ્યાં સુધી આહાર શ્લેષમાહીન નહિં થશે ત્યાં સુધી પ્રાકૃતિક ચિકિત્સાનાં બધાં સાધને પૂરે લાભ નહિ પહોંચાડી શકશે. માટી, પાણી અને તાપને ઉપચાર કરવા છતાં પણ સ્થાયી લાભ નહિ થશે. કેમ કે આપવામાં આવેલે આહાર એક તરફ ખીમારીને વધારશે, ખીજી તરફ તેની ચિકિત્સા ચાલશે તેા એક વાર રાગનું શમન થશે. પર ંતુ તેનું નિરાકરણ નહિ થશે. રાગનાં નિરાકરણ માટે આવશ્યક છે કે મૂળ આહારને બદલવામાં આવે. શ્લેષ્માહીન આહારનું નિરંતર સેવન ખૂબ મુશ્કેલ વાત છે. અમ્લતા વધારનાર આહારનું પરિવર્તન કેવી રીતે સંભવ થઈ શકે છે? ફળ અને પત્રશાક —આ બે એવાં છે જે શ્લેષ્માહીન આહારમાં પરિગતિ થાય છે. અનાજ પણ શ્લેષ્માને વધારે છે અને દૂધ પણ શ્લેષ્મા વધારે છે. બધા પ્રકારનાં ભાજન શ્લેષ્માવક હાય છે. ફક્ત ખાટાં ફળ અને પત્રશાક શ્લેષ્માને વધારતા નથી. આ સત્ય છે. એનેા અસ્વીકાર નહિ કરી
શકાય.
Jain Educationa International
૨૩૧
For Personal and Private Use Only
www.jainelibrary.org