________________
નથી ચાલી શકતુ. તે વેરાન થઈ જાય છે. તે કજિયાનું ધર બની જાય છે. વ્યવહાર તર્કનું ક્ષેત્ર નથી. સત્યની શોધ પણ તનુ ક્ષેત્ર નથી. તનુ ક્ષેત્ર તે જ હાય છે, જ્યાં બે મત હેાય છે. જ્યાં મતદૂત હાય છે ત્યાં એકમતની પસંદગીના પ્રશ્ન ઊઠે છે. તે પ્રશ્નનું સમાધાન ત દ્વારા જ થઈ શકે છે. ત્યાં તર્કના પૂરા ઉપયોગ થાય છે.
તર્ક: એક ભયકર રાગ
ત કરતા કરતા તે તાર્કિકે કહ્યું : તર્ક કરવાની આદતની જટિલતા એટલી વધી ગઈ છે કે હુ` પેાતાની પ્રત્યેક વાતનુ સમર્થન કરું છું. અને ખીજાની પ્રત્યેક વાતનું, પ્રત્યેક પ્રવૃત્તિનું ખંડન કરું છું. જટિલતાની સીમાનું આ જ બિન્દુ નથી. તે હજી આગળ છે. હું જે વાતનું સમર્થાંન કરું છું તે જ વાત જો કાઈ ખીજો કહે છે તેા એનુ પણ ખંડન કરી ઉં છું. એવુ થાય છે. આ તર્કની જટિલતા છે.
એક તાર્કિક હતા. તેણે પોતાની વાત મૂકી. ઢાઈ ખીજી વ્યક્તિએ તે જ વાત દોહરાવી. તે તાર્કિક ઊંચો અને તરત જ તેનું ખંડન કરવા લાગી ગયા. તે ખંડન સાંભળીને તે વ્યક્તિએ કહ્યું : તાર્કિક મહેાદય, હું તમારી પાસેથી તે! આ ત શીખ્યા હતા, તમે એનુ ખ'ડન કરી છે? તાર્કિક ખેલ્યા : હું એ જાણતા નથી. હું તેા એટલું જ જાણું છુ કે ખીજુ કાઈ કંઈપણ કહે, તેનું મારે ખંડન કરી દેવાનું છે. ભલે તે વાત પહેલાં મેં પ્રસ્તુત કરી હેાય, એનું મને કાઈ પ્રયેાજન નથી. તમે જે કાંઈ કહેા છેા, તેનું ખડડન કરવુ. એ મારા ધર્મ છે.
આ આદતની લાચારી છે. તાર્કિક ખેલ્યા : મારી આદત એટલે સુધી બગડી ગઈ છે. મેં અનેક ઉપાયા કર્યા. ચિકિત્સા પણ કરાવી. મનની િિકત્સા કરી, અનેક પ્રકારની દવાએ લીધી. અને ઉપચાર પણ કર્યા. પણ કાઈ ઉપાય સફળ નીવડયો નહિ, બધું વ્યર્થ, હું પરેશાન છું. હું જ નહિ મારે। સમગ્ર પરિવાર, મારા "ધા સ્વજને પરેશાન છે. આ પરેશાનીથી હું છુટકારા ઇચ્છું છું. આપ ઉપાય બતાવા.
પ્રાકૃતિક ચિકિત્સા પ્રકૃતિનું વિશ્લેષણ છે
મેં કહ્યું : તમે હવે પ્રાકૃતિક ચિકિત્સા કરાવેા. જ્યારે માણસ બધી ચિકિત્સા પદ્ધતિએના શરણમાં જઈને પણ ખીમારીથી મુક્તિ પ્રાપ્ત નથી કરતા, બધી પેથીએ'ની પાસે ભટકી આવે છે પછી તે નૅચરાપેથી'
Jain Educationa International
૨૩૦
For Personal and Private Use Only
www.jainelibrary.org