________________
મનની પ્રાકૃતિક ચિકિત્સા
પિત-પતાનું મૂલ્ય
ઉપાદાન ખૂબ મૂલ્યવાન હોય છે. પણ નિમિત્તનું મૂલ્ય પણ ઓછું નથી હોતું. મોસમ સોહામણું છે. પ્રકૃતિ પુલકિત થઈ રહી છે. સંપૂર્ણ આકાશ વાદળોથી આચ્છન છે. સમગ્ર ધરતી શસ્ય-શ્યામલા છે. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી છે. આકાશમાંથી એક નવી આભા. ભૂમિ પર ઊતરી રહી છે.
દ્રવ્યનું પોતાનું મૂલ્ય હોય છે. ક્ષેત્રનું પિતાનું મૂલ્ય, કાળનું પિતાનું મૂલ્ય હોય છે. અને બદલાતી અવસ્થાઓનું પિતાનું મૂલ્ય હોય છે. આપણે કોઈ એક મૂલ્યમાં બંધાયેલા નથી રહી શકતા. આપણે કોઈ એક જ આગ્રહની જેલના કેદી નથી થઈ શક્તા. પણ કઈ કઈવાર માણસ આગ્રહી બની જાય છે. આગ્રહી વ્યક્તિ સમગ્રતાની ભવ્યતાથી વંચિત થઈને એક બિન્દુમાં પિતાની દૃષ્ટિને નિજિત કરીને પ્રકૃતિની મેહકતાથી સ્વયં વંચિત રહી જાય છે.
તકની પણ મર્યાદા છે.
તર્ક આપણું જીવનનું એવું જ એક બિન્દુ છે, જે વ્યક્તિને સમષ્ટિથી કાપીને વિચ્છિન કરીને તેને એકાંગિતાના ઊંડા ખાડામાં ફેંકી
એક તર્કશાસ્ત્રીએ કહ્યું કે હું ચિકિત્સા ચાહું છું. તર્ક કરવાની મારી આદત ખૂબ વધી ગઈ છે. આદતની જટિલતાએ હવે વ્યવહારને સ્પર્શવાનો પણ પ્રારંભ કરી દીધો છે. હું વ્યવહારમાં પણ ખૂબ તર્ક
તર્કની પણ સીમા છે. વકીલ ન્યાયાધીશની સમક્ષ તર્ક કરે છે. એ વાત સમજમાં આવી શકે છે. પણ તે પત્નીની સાથે પણ તર્ક કરવા લાગે તો ગૃહજીવન જટિલ બની જાય છે. તે પૂછે છે : આજે રોટલી કેમ બનાવી? પત્ની કહે છે : રોટલી નહિ બનાવું તો શું બનાવું? વકીલ કહે છે : હું બીજું સાંભળવા નથી ઈચ્છતે. મને તું એ સમજાવ કે આજે રોટલી કેમ બનાવી? હવે બિચારી પત્ની તેને કેવી રીતે સમજવે. આ તર્કનો વિષય નથી. પાણી પીતા તર્ક કરવા લાગે, પરસ્પરના બધા વ્યવહારમાં તર્ક કરવા લાગે તે ન્યાયાલય ચલાવી શકાય છે, પણ ઘર
૨૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org