________________
ગયા... જોયું : આચાય ના કઠમાં હાર છે ! એ ખાલી ઊઠયા : અરે ! આ તા તે જ હાર છે, જે કેટલાક સમય પહેલા ગુમ થઈ ગયા હતા ! રાણી ચિલ્લનાના જ આ હાર છે. આ હાર માટે જ રાજએ મને કહ્યું હતું : અભય ! આ હાર શેાધી નહિ કાઢશે। તા તમારે એના પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પરિણામ કેટલુ ભયંકર હશે, એ તેા તમે જાણા જ છેા. હું એ હારની શેાધમાં નીકળ્યા. એને કયાંય પત્તો લાગ્યા નહિ. છેવટે હું ધર્માંના શરણમાં ગયા; વ્રતની આરાધનામાં લાગ્યા. ચિત્તને નિ`ળ બનાવ્યું. ચેતના શુદ્ધ કરી, જેથી કાઈ આભાસ મળી જાય. અ ંતે ધર્મનું શરણુ સફળ થઈ રહ્યું ——હાર મળી ગયા.
અભય આચાર્ય પાસે ગયા અને તેમના કઠમાંથી હાર કાઢી લીધે.
આચાયે કાયાત્સગ પૂર્ણ કર્યા. રાતભર હાર કઠમાં પડી રહ્યો —તેમને એના કાઈ આનદ ન હતા; હાર નીકળી ગયા, એનેા તેમને કાઈ વિષાદ નહોતા, આ હતી અભયની સાધના !
અભય ત્યારે જ આવી શકે છે, જ્યારે કાર્યોત્સર્ગ થાય છે.
રૂમ તનુસાર તેની રી પ્રભુ જેવલ પાયા । ' ~જે શરીરની સાર-સંભાળ ત્યજી દે છે, કાયાત્સગ સાધે છે, તેમાં કૈવલ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્ય શરીર પ્રત્યે પણ જાગ્રત બને અને ચૈતન્ય માટે પણ જાગતા રહે એ શત્ર નથી. બંને એક સાથે જાગી ન શકે. કૈવલ્ય પણ જોઈએ અને શરીરનું મમત્વ પણ ન છૂટે—એ કેવી રીતે સંભવિત છે? જ્યારે શરીર પરત્વેનું મમત્વ છૂટી જાય છે ત્યારે ચૈતન્ય જાગ્રત થાય છે. જ્યારે શરીર પ્રત્યેનું મમત્વ જાગતું રહે છે ત્યારે ચૈતન્ય તેલું પડી રહે છે. તેનું એક સાથે જાગરણ નથી થઈ શકતું. એકના સૂવાથી જ બીજુ જાગી શકે છે.
ચચળતાની નિવૃત્તિ : શિથિલીકરણ છે
કાયાત્સગના ત્રીજો અર્થ ‘શિથિલીકરણ ' છે. ‘શિથિલીકરણ ’ના અર્થ છે : ચંચળતાની નિવૃત્તિ. શરીર સંપૂર્ણ સ્થિર થઈ જાય; કાઈ પણુ અંગ હૂલે નહિ; શરીરની તમામ પ્રવૃત્તિઓનું વિસર્જન કરવામાં આવે, એ ‘ શિથિલીકરણ ” છે.
"
Jain Educationa International
૧૫
For Personal and Private Use Only
www.jainelibrary.org