________________
સુધી નથી ગયો ? તેઓ કહી રહ્યા છે—અહો , કહો માં. તેમણે કહેવું જોઈએ સો વિરમય, સો વિરમય ! આત્મા પ્રત્યે “અહો !' હોવું જોઈએ આ મુનિ ભય સાથે “ગરો જોડી રહ્યા છે.
અભયકુમારે પૂછયું: મુનિવર ! આપનામાં હવે ક ભય બાકી રહી ગયા છે ?
મુનિ બેલ્યા નહિ, જતા રહ્યા.
રાત્રિને બીજે પ્રહર વી. બીજા મુનિ અભયકુમાર પાસે આવીને બેલ્યા : “મમાં, મમાં !”
અભયકુમારે વિચાર્યું કે શું બધા સાધુ ભયભીત જ થાય છે? શું બધી કાયર વ્યક્તિઓ જ સાધુ બને છે ? એમને ભય જ ભય દેખાય છે! એક આત્મસાધક વસ્તુનો ત્યાગ કરવાની ક્ષમતા રાખે છે; સર્વસત્તાઓ અને અધિકાર છોડી દેવામાં સક્ષમ હોય છે. બધી મર્યાદાઓ અને પરંપરાઓ છોડી દઈને ચૈતન્ય પ્રતિ સમર્પિત થઈ જાય છે, તેમના મનમાંથી પણ ભય નથી નીકળતા તો પછી અભય કેણ થઈ શકે છે ? આ તો જાણે પાણુમાં જ આગ લાગી ગઈ છે. ખૂબ આશ્ચર્યજનક બાબત લાગે છે.
રાત્રિને ત્રીજો પ્રહર પણ વીતી ગયો. બીજા મુનિઓ આવ્યા અને અભયકુમારને કહ્યું : “તમય, અતિમય !'
અભયકુમાર આશ્ચર્યમાં ડૂબી રહ્યો હતો. સમસ્યા વધુ ગૂંચવાઈ રહી હતી.
રાત્રિને ચોથે પ્રહર વીત્યો. સવાર થઈ. સૂર્યનાં કિરણે પથરાવા લાગ્યાં. તેની આભાથી ભૂમંડળ આલોકિત થવા લાગ્યું. એટલામાં જ કેટલાક મુનિઓ આવ્યા અને મોટે મોટેથી બાલવા લાગ્યા : “તમાં, મામ; મમ, તમય '
અભયકુમારે વિસ્મિત નેત્રો વડે તેમને જોયા અને વિચાર્યું – આજે ગગનમાંથી ભય વરસી રહ્યો છે. બધા જ ભયની વાત કરી રહ્યા. છે. તે ઊડ્યો, બહાર આવ્યો. એક વૃક્ષ તરફ તેની નજર ગઈ. ત્યાં આચાર્ય કાર્યોત્સર્ગની મુદ્રામાં સ્થિત હતા. અભયકુમારે દૂરથી જોયું– આચાર્યના કંઠમાં કોઈ વસ્તુ પડી છે તે ચમકી રહી છે. સૂર્યનાં કિરણની સાથે એને ચળકાટ પણ વધી રહ્યો છે. તેઓ થોડા નિકટ
- ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org