________________
હાર પણ બહાર કાઢીને કિનારે મૂકી દીધો. તે રાણી પોતાની સખીઓ જોડે જલક્રીડામાં મગ્ન હતી. એટલામાં એક વાર ત્યાં આવ્યો. એની દષ્ટિ હાર પર પડી ને એ હાર લઈને ચાલ્યો ગયો. કેઈને પણ આ બાબતની ખબર પડી નહિ. પેલો વાનર હારને લઈને એક વૃક્ષથી બીજા વૃક્ષ પર કૂદતો-ઓળંગતે રમત કરવા લાગ્યો. તે એ વૃક્ષ ઉપર આવીને બેઠે જ્યાં આચાર્ય સહસ્તી કાર્યોત્સર્ગ પ્રતિમામાં ઊભા રહ્યા હતા. વાનરે હાર હાથમાં લીધો. સારે અવસર જે. સૌથી સારી વ્યક્તિ જોઈ વિચાર્યું કે આવી કઈ બીજી વ્યક્તિ મળશે, જેના ગળામાં હાર પહેરાવવામાં આવે ?
જે વ્યક્તિ ખુદ હાર માટે ઉત્સુક હોય છે એને કંઠમાં હાર પહેરવાને ખાસ અર્થ નથી હોતો; પરતુ જેના મનમાં હાર પહેરવાની આકાંક્ષા સમાપ્ત થઈ ચૂકી છે, તેના કંઠમાં હાર પહેરાવવો અર્થ યુક્ત હેય છે.
વાનર વૃક્ષ પરથી નીચે ઊતર્યો. હારને આચાર્યને કંઠમાં નાખીને ફરીથી વૃક્ષ પર જઈ બેઠા. હાર વિશિષ્ટ રત્નને બનેલો હતો. રત્નનાં કિરણો તરફ પ્રસરી ગયા. જે દિવ્ય હાર રાણું ચિલ્લનાના કંઠની શોભા વધારતો હતો તે આચાર્યના કંઠમાં શોભાયમાન થઈ રહ્યો હતો. આચાર્ય સહિષ્ણુ છે, અભય છે તેમને કેાઈ ભય નથી કે લેકે હાર જઈને શું કહેશે ? મુનિના કંઠમાંને હાર લેકે જોઈ લે તો મૂંઝવણમાં પડી જાય છે; અને આચાર્યના કંઠમાં દિવ્ય રત્નને હાર જોઈ લે તે સમસ્યા વધુ જટિલ બની જાય.
આચાર્ય ભયમુક્ત હતા. અભય બની ચૂક્યા હતા. કાર્યોત્સર્ગમાં લીન હતા. તેઓ સ્વયંમાં છે. હાર પિતાની જગ્યાએ છે. તેઓ ચૈતન્યમાં સ્થિત છે અને હાર શરીર પર પડે છે. તેમને શરીરની ચિંતા હતી નહિ, તે પછી હારની ચિંતા શા માટે કરે ? કોઈ પ્રકારની ચિંતા હતી નહિ.
રાતને પહેલો પ્રહર વી. જે શિષ્ય સેવામાં હતા, તેઓ દૂર બેઠા હતા. તેઓ અભયકુમાર પાસે ગયા. અભયકુમાર વ્રતની આરાધના કરી રહ્યો હતો. તેઓ બેલ્યા, ગરો મય, ગો મયં અભયકુમારે સાંભળ્યું; વિચાર કર્યો : અરે આ શું ? મુનિને ભય કેવો ! શું એમને ભય હજી
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org