________________
ધારણા–પરિવર્તનની પ્રક્રિયા
પ્રેક્ષા-ધ્યાનનો પ્રયોગ ધારણ પરિવર્તનને પ્રગ છે. આ ધર્મની નવી ધારણ કરવાને પ્રગ છે. જૂની ધારણા તૂટે નહિ. નવી ધારણ નિર્મિત થાય.
૦ ધર્મને અર્થ છે–ચિત્તની એકાગ્રતા. ૦ ધર્મને અર્થ છે–ચિત્તની નિર્મળતા. ૦ ધર્મને અર્થ છે-ચિત્ત પર ચઢેલા મૂછના મેલનું શેાધન. ૦ ધર્મને અર્થ છે –સત્યની શોધ. ૦ ધર્મને અર્થ છે—બધા પ્રત્યે મૈત્રીભાવને વિકાસ. સમન્વયને
વિકાસ. ૦ ધર્મને અર્થ છે–સમસ્ત માનસિક વિકૃતિઓથી મુક્તિ.
છમ' નું યથાર્થ પાલન કરનાર વ્યક્તિ કદી માનસિક વિકારથી ગ્રસ્ત નથી થઈ શકતી. તે યથાર્થ માં માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે.
ધર્મ મને ચિકિત્સાનું સૂત્ર છે
આજે અનેક સંસ્થાન છે. પ્રત્યેક સંસ્થાન સાથે-માનસિક ચિકિત્સાન વિભાગ જોડાયેલો રહે છે. એક મન ચિકિત્સક હોય છે અને તે સંસ્થાનના કર્મચારીઓની–વખતેવખત મનસુ ચિકિત્સા, કરે છે. માનસિક ચિકિત્સાને આ ઇતિહાસ ઘણે પ્રાચીન નથી. તે અર્વાચીન છે. પરંતુ ધર્મને પ્રયોગ જે મન ચિકિત્સાને પ્રયોગ છે. તે ઘણો જૂને છે. હજારો-હજારો વર્ષોથી હજારે-હુજારે ધર્મના સાધકે, અધ્યાત્મના આરાધકેએ અનેક પ્રયોગો કર્યા, સૂત્રે ખળ્યાં અને અનેક રહસ્યનું ઉદ્દઘાટન કર્યું. આજે જે તે પ્રયોગોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ લાભ થઈ શકે છે. તેનાથી માત્ર મનોરોગીને જ લાભ નહિ થાય કે મનશ્ચિકિત્સક પણ લાભાન્વિત થશે.
હુ લાભાન્વિત થઈ - હમણું દિલ્હી પ્રવાસમાં એક આયોજન કરવામાં આવ્યું. તેને વિષય હતો-ન્યુ એન્ડોક્રિન સિસ્ટમ અને મેડિટેશન. તેમાં અનેક વિશિષ્ટ ચિકિત્સકે અને તે વિદ્યાના પ્રોફેસરોએ ભાગ લીધો. “એલઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટીટયુટ દિલ્હીએ પોતાના મનશ્ચિકિત્સક લેડી મ - ૧૫
૨૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org