________________
તમારી કંજુસાઈ જોઈને દંગ રહી ગયા. એક લાકડીના ટુકડાને ખાળી નાખવાથી જે વ્યક્તિ પેાતાના પુત્રને બેરહમ માર મારે છે તે શું ફાળા આપશે. હું જઈ રહ્યો છું. શેઠે સ્મિતપૂર્ણાંક કહ્યું : બેસે, આપને ફાળા આપું છું. તેમણે તરત જ પચાસ હારના ચેક માલવીયજીને આપી દીધેા. પચાસ હજાર રૂપિયાના ચેક જોઈને માલવીયજી આશ્ચ ચકિત થઈ ગયા. આ શું? આમ કેવી રીતે બન્યું? તે પેાતાના વિકલ્પે!માં જ અટવાઈ ગયા. રહસ્ય સમજમાં ન આવ્યું કે લાકડીના ટુકડા માટે બાળકને મારનાર માગ્યા વગર પચાસ હજાર આપી દે. એ કેવી રીતે ખની શકે? શેઠે મૌનભંગ કરતા કહ્યું : માલવીયજી હું વાણિયા છું, વેપારી છું. વ્યનું નુકસાન હું સહી નથી શકતા. થાડા નુકસાનને સહન કરવું પણ મૂર્ખતા છે. પ્રયેાજનના પ્રસંગેામાં જ ઉદારતા બતાવી શકાય છે. અપ્રયેાજનમાં ઉદારતાના પ્રશ્ન જ નથી ઊઠતા. ત્યાં સયમની વાત પ્રાપ્ત થાય છે. ખાટા ખર્ચ કરવામાં આપણે સંયમ રાખવેા જોઈએ, જ્યાં ખર્ચ સાર્થક હેાય ત્યાં પચાસ હજાર તા શું દસ લાખને ખર્ચ પણ કરી શકાય છે. માલવીયજીને એક બેાધપાડ મળ્યા. આ છે પદાર્થના સમ્યક્ નિયેાજનની વાત.
માણસ પેાતાના પ્રસંગમાં ખૂબ ઉદાર રહે છે, જ્યાં પેાતાને માટે ખ કરવાને પ્રશ્ન આવે છે ત્યાં સાર્થ અને વ્યને ગૌણુ કરીને લાખા રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખે છે. ત્યાં મુખ્ય હેાય છે પેાતાની બડાઈ, પેાતાની ધનાઢયતાનું પ્રદર્શન. ત્યાં ઉપયાગતા ગૌણ થઈ જાય છે. ઉપયેાગિતા માટે બે ચાર હાર આપવાની વાત પણ તેને મુશ્કેલ લાગે છે. તે કહી દે છે. આ વર્ષે ધરમાં એટલા પ્રસંગેા એક સાથે આવી ગયા કે ખર્ચ ખૂબ થઈ ગયા. હવે બજેટ બાકી નથી.
પદાર્થના સમ્યક્ નિયેાજનની વાત આજે મુશ્કેલ બની રહી છે. એનું કારણુ છે—પદાની પ્રતિબદ્ધતા, પદ્મા નામેાહુ અને પદાર્થની મૂર્છા.
વ્યક્તિગત સયંમ
ધર્મનાં શરણનું વાસ્તવિક સૂત્ર આ છે—શુદ્ધ સાધના દ્વારા વ્યક્તિ ગમે તેટલું પ્રાપ્ત કરે પણ વ્યક્તિગત જીવનમાં તે સંયમનું પાલન કરે. શ્રાવકનું એક વ્રત છે—ભેગાપભાગપરિમાણુ. આનંદ શ્રાવક અબજપતિ હતા. તેની પાસે અપાર ધન હતું. ખૂબ મેટા વેપાર ચાલતા હતા.
Jain Educationa International
૨૨૨
For Personal and Private Use Only
www.jainelibrary.org