________________
ફ્યૂચર શાક
હમણુાં એક પુસ્તક બહાર પડયું છે. તેનું નામ છે—ચર શૅક (Future shock). આજનાં બહુ ચર્ચિત પુસ્તકમાંનુ તે એક છે. તેમાં ભવિષ્યનું જે ચિત્ર પ્રસ્તુત છે. તે અજન્મ છે. અનેખું છે. તેમાં આજના પાશ્ચાત્ય દેશની સભ્યતા અને સંસ્કૃતિનું સ્ફુટ ચિત્રણ છે. અને સાથે સાથે ભવિષ્યમાં વિસ્તૃત થનારી સભ્યતા અને સસ્કૃતિનું પણ ચિત્રણ છે. ભારતમાં તમે ગમે ત્યાં જાએ, ઘર સામાનથી ભરપૂર જોવા મળશે, ધરમાં કાઈપણ ચીજ આવી ગઈ, એક લાખંડની ખીલી આવી ગઈ તા તેને સુરક્ષિત મૂકી દેવામાં આવશે, ધર ભરેલું મળશે, અમેરિકાનાં ઘરેામાં આવું નહિ મળશે. તે થ્રો અવે (Throw away) સંસ્કૃતિનું પાલન કરી રહ્યા છે. વસ્તુના ઉપયાગ કર્યો તેને ફેંકી દીધી. પછી ખીજીવાર ખીજી ખરીદી તેના ઉપયાગ કર્યો અને તેને ફેંકી દીધી, તેના ઘરમાં પદાર્થાના સંગ્રહ જ નથી થતા. બધા પદાર્થ આ જ દૃષ્ટિકાણથી બને છે. આજે ત્યાં એટલી પરિવર્તનશીલતા છે કે હવે મકાન ”નાવવાની વાત પણ ભુલાઈ રહી છે. કાઈ સ્થાયી મકાન બનાવવાની જરૂર જ નથી. આજે આ મેદાનમાં મકાન જોઈએ છે. ઠેકેદારને કહી દો. બે ચાર દિવસમાં તે મકાન ફીટ કરી દેશે. પછી છ માસ બાદ ઈચ્છા થઈ કે નગરના દક્ષિણ છેડે સમય વીતાવવા છે તે! તે મકાન ત્યાંથી ઉખેડીને —દક્ષિણ છેડા પર જોડી દેવામાં આવશે. ન સ્થાયી સ્કૂલા, ન સ્થાયી હાસ્પિટલે, ન સ્થાયી દુકાનğ* જ ગતિશીલ. ન કપડાં સ્થાયી ન વેશ સ્થાયી, જ્યાં ઈચ્છા થઈ ત્યાં ભાડે કપડાં લઈ લીધાં, પહેર્યા અને આપી દીધાં. લગ્ન પણ સ્થાયી નહિ. બધું જ અસ્થાયી. પુસ્તક ખરીદ્યું, વાંચ્યું અને ત્યાં જ મૂકી દીધું. ટ્રેન કે બસમાંથી ઊતર્યા અને ચાલવા માંડયું. પુસ્તકની કાઈ ચિંતા નહિ. આ એક દષ્ટિએ પદાર્થ પ્રતિબદ્ધતાની મુક્તિ તરફનું પ્રયાણ છે. મુનિચર્યામાં પ્રાતિહારીય વસ્તુઓના ઉપયાગનું વર્ણન છે. પ્રાતિહારીને અર્થ છેઃ લાવ્યા અને પાછું આપી દીધું. જે વસ્તુ કામમાં લઈને પાછી આપી શકાય તેને પ્રાતિહારીય વસ્તુ કહે છે, ખેસવા, સૂવા માટે પાટ લાવ્યા. થે!ડા દિવસ કામમાં લીધા, જતી વખતે તે પાછા આપી દીધા. મકાનની માપણી કરીને તેમાં દસ-વીસ પચાસ દિવસ રહ્યા. જતી વખતે સ્વામીને સંભાળવા આપી દીધું, પેાતાનુ કશું પણ નહિ. એને અ` છે— પદાર્થ ની પ્રતિબદ્ધતા
૨૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org