________________
જેટલું ઈચ્છું તેટલું ધન ભેગું કરી લઉં. વ્યાવસાયિક બુદ્ધિ વડે તે ધનકુબેર બની શકે છે. જો તે આ સીમાને નથી જાણતા કે એક માણુસ વધારે ધન ભેગું કરે છે તા ખીજાએ તેનું કેટલું કટુ પરિણામ ભોગવવું પડે છે, તે એનું ધનકુબેર થવું જોખમમાં, આવી પડે છે. આ સીમા ખેાધના અતિક્રમણના અર્થ થાય છે—ત્ક્રાંતિ, યુદ્ધ, સધર્ષી અને લડાઈએ. જો બધા લેાકા પોતાની સીમામાં હોત તે આજે પ્રગતિનું ચક્ર ખૂબ ઝડપથી ઘુમવા લાગી જતે. જ્યારે પ્રગતિ ખીન્ન માટે પ્રતિગતિ ખની જાય છે, પછાતપણાનું કારણ બની જાય છે ત્યારે મુશ્કેલીએ આવે છે. કેટલાંક રાષ્ટ્રાને ભોગેાલિકતાને કારણે પ્રાકૃતિક સ`પત્તિની પ્રચુરતા પ્રાપ્ત થાય છે. તેમને પ્રગતિ કરવાની અનેક સુવિધા પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન અને વ્યાવસાયિક બુદ્ધિ કૌશલથી સંપન્ન આ લેાકાતે વૈભવ પ્રાપ્ત કરવાની સુવિધા પ્રાપ્ત છે. એક માણુસ એક દિવસમાં દસ લાખ રૂપિયા કમાઈ લે છે. એક એક શણુની મિલ (જૂટમિલ) એકએક દિવસમાં લાખા રૂપિયા કમાવી લે છે. કેટલા ઉદ્યોગ છે. કમાણીને કાઈ પાર નથી. ભારત વિકાસશીલ દેશેામાંને એક છે. પરંતુ જે દેશ પૂતઃ વિકસિત છે ત્યાં ધન જાણે ઉપરથી વરસી રહ્યું છે. ત્યાં એક દિવસમાં શુંનું શું થઈ જાય છે. આટલું હેાવા છતાં એનું પરિણામ શું આવી રહ્યું છે? અનુભવ એ બતાવે છે કે એનું પરિણામ—સંધ, લડાઈ અને ક્રાન્તિ.
આજે સમગ્ર સસાર એક પ્રકારની ક્રાન્તિના કિનારા પર ઊભા છે. શા માટે? એટલા માટે કે બુદ્ધિના ઉપયેગ સીમાથી અતિક્રાન્ત થઈને થઈ રહ્યો છે. પ્રશ્ન થાય છે—તેની સીમા શી છે? સીમા એ હાવી જોઈએ કે બુદ્ધિ શક્તિનેા ઉપયેગ પોતાના સુખ માટે અવશ્ય થાય. પણુ બીજાના સુખમાં કાંઈ મુશ્કેલી નહિ આવવી જોઈએ. જ્યારે બુદ્ધિ સીમાને પાર કરીને આગળ કામ કરે છે ત્યાં લડાઈએ અને ક્રાંતિ માટે મા પ્રશસ્ત થઈ જાય છે.
પેાતાની પ્રગતિ માટે જરૂરી છે—સીમાને ખેાધ, જ્યારે સીમાએધની ચેતના સ્પષ્ટ થઈ જાય છે ત્યારે પ્રગતિની મુશ્કેલીએ સમાપ્ત થઈ જાય છે. જો સીમાબેાધની ચેતના નથી જાગતી ત્યારે જે વ્યક્તિ પેાતાની શક્તિના ઉપયાગ કરે છે તેના પ્રત્યે ખીજાના મનમાં પ્રતિહિંસાની ભાવના જાગે છે. હિંસા અને પ્રતિહિંસા, ક્રિયા અને પ્રતિક્રિયા——આ
Jain Educationa International
૨૦૮
For Personal and Private Use Only
www.jainelibrary.org