________________
સમાજ માટે નહિ, પરંતુ સમગ્ર ધર્મ અને અધ્યાત્મ જગત માટે સમાન્ય થઈ ગયું. પ્રશ્ન થાય છે, એમ કેમ થયું? તેમણે કદી કૃપાની ભીખ માંગી નહિ. તેમણે કદી ઈચ્છા કરી નહિ કે એવું થાય. તે પેાતાની ઉપયેાગિતા વધારતા ગયા. તેમણે પેાતાની ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. અણુવ્રત આંદાલનનુ પ્રવત ન કરીને એક ઉપયોગિતા પ્રમાણિત કરી દીધી. સાહિત્ય-સર્જનને ભગીરથ પ્રયત્ન કર્યા. નવા વિચારા, નવાં દનને નવા રૂપમાં જનતા સમક્ષ પ્રસ્તુત કરી બીજી ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. ધ્યાન પદ્ધતિને પુનર્જીવિત કરીને ત્રીજી ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. એક પછી એક ઉપયોગિતા આવતી ગઈ. હવે તેમની ઉપયાગતા એટલી અનિવાર્ય બની ગઈ કે ફ્રાઈ પણ વ્યક્તિ અને અસ્વીકાર કરી શકતી ન હતી. તેમણે ખીજાની કૃપા પર જીવવાનું પસંદ ન કર્યું. ઉપયોગિતા વધી એ ખીજાની કૃપાનું પરિણામ ન હતું. યુગપ્રધાન બન્યા તે। તે ખીજાની કૃપાનું અનુદાન નહિં હતું. સમાન્ય બનવા માટે કાઈ પાસે યાચના નહિ કરી. એક વાત છે, જે વ્યક્તિ પેાતાની ઉપયેાગિતાને અનિવાર્ય બનાવી દે છે તે સ્વતઃ સમાન્ય થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ એને અસ્વીકાર નથી કરી શકતી.
પંડિત દલસુખ માલણિયા ભારતીય દર્શનના સુપ્રતિષ્ઠિત વિદ્વાન છે. એક વખત આચાર્ય તુલસીના જન્મ દિવસના ઉપલક્ષમાં આયાજિત એક સભામાં ખેલી રહ્યા હતા. તેમણે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેમણે કહ્યું—અણુવ્રત આંદોલનનું પ્રવન આચાર્ય તુલસીએ જ શા માટે કર્યું? શું કાઈ ખીજા ધર્માચાય તેનુ પ્રવતન નહિ કરી શકતા હતા? પ્રેક્ષાધ્યાનનું પ્રવન તેમણે જ શા માટે કર્યું? શું કાઈ બીજી વ્યક્તિ તેનુ પુનઃ વન નહિ કરી શકતી હતી ?
પૉંડિતજીએ આઠ-દસ પ્રશ્ન ઉપસ્થિત કર્યા અને કહ્યું—હું આચાય તુલસીને જ આચાર્ય માનું છું, કેમ કે તેમણે જ આ માં કાર્યા કર્યાં. ખીજાએ નહિ.
પ્રગતિનું સૂત્ર છે—પેાતાની ક્ષમતાને વધારેા. પેાતાની ઉપયેાગિતાતે વધારા, નિરંતર ઉપયેાગી બન્યા રહેા, દેશકાળની સાથે ચાલેા.
મહાવીર જૂના નથી થયા
ભગવાન મહાવીરને ૨૫૦૦ મેા નિર્વાણુ મહેાત્સવ ઉજવાઈ રહ્યો હતા. એક પત્રકાર આવ્યે. તેણે પૂછ્યુ——ભગવાન મહાવીરના નિર્વાણુને
Jain Educationa International
૨૦૬
For Personal and Private Use Only
www.jainelibrary.org