________________
જણાશે કે આપણે બીમારીની જડને પકડી લીધી છે, તેને નષ્ટ કરવાને ઉપાય પણ પ્રાપ્ત કરી લીધો છે.
પ્રગતિનું બીજું સૂત્ર : પિતાની ક્ષમતા પર આસ્થા
પ્રગતિનું બીજું સૂત્ર છેઃ પોતાની ક્ષમતા વધારો, પિતાની ઉપયોગિતા વધારે. અક્ષમ અને શક્તિશૂન્ય વ્યક્તિ કદી આગળ વધી શકતી નથી. જેને પોતાની શક્તિના વિકાસમાં ભરોસો નથી, જે પિતાની શક્તિ વધારતો નથી, તેને સ્વયં ભગવાન પણ સહારો આપવા ઈછે, આગળ વધારવા ઈચ્છે તો પણ તે આગળ વધી શકતો નથી. આગળ વધવા માટે સ્વયંની શક્તિને વિકસિત કરવી જ પડે છે. કેઈ છે કે હું કલેકટર બનું, મુખ્ય મંત્રી બનું, મુખ્ય સચિવ બનું–તે કોઈ પણ બની શકે છે. કેઈ માટે નિષેધ નથી. પરંતુ તે જ વ્યક્તિ બની શકે છે. જેણે પિતાની શક્તિનો વિકાસ કરી લીધો છે. જેનામાં શક્તિ નથી, પિતાની શક્તિ પર ભરોસો નથી તે ઈચ્છે તો પણ કશું નથી કરી શકતો. પિતાની ઉપયોગિતા જાળવી રાખે.
પોતાની શક્તિને વિકાસ થવો જોઈએ –તેની સાથે જોડાયેલી વાત છે–પિતાની ઉગિતા વધારવી. પ્રગતિ તે જ કરી શકે છે, જે પિતાની ઉપયોગિતા વધારે છે. જે પિતાની ઉપયોગિતા વધારતો નથી તે પાછળ પડી જાય છે, સાથે ચાલી શકતો નથી.
માણસના મનમાં એક વિચાર આવે છે કે હું તે આગળ વધી રહ્યો હતો, તેણે મને પાછળ ધકેલી દીધો. જ્યાં સ્પર્ધાઓ હોય છે માણસ એ જ વિચારે છે કે તેણે મને પાછળ પાડી દીધા. દુનિયામાં કોઈ કોઈને પછીડવાને પ્રયત્ન નથી કરતો. જે પોતાની ગ્યતાને વધારે સક્ષમ બનાવી લે છે, જેની ઉપયોગિતા અનિવાર્ય બની જાય છે, તે આગળ વધી જાય છે. “મને પાછળ પાડી દીધો.” આ ફરિયાદ કરનાર પાછળ રહી જાય છે. તેથી પ્રગતિનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે–પિતાની ઉપયોગિતા વધારતા જાઓ. દેશ-કાળની ઉપયોગિતા છે. જે આ ઉપયોગિતા નહિ હાય તે માણસ આગળ વધી શકતા નથી. આચાર્ય તુલસી નિરંતર ઉપગી બન્યા રહ્યા
અનુભવ કર્યો કે આચાર્ય તુલસી ખૂબ આગળ વધી ગયા. ધર્મને ક્ષેત્રમાં તેમનું નેતૃત્વ માત્ર તેરાપંથ સમાજ માટે નહિ, માત્ર જૈન
૨૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org