________________
એક છાત્ર કાલેજમાં ભણતા હતા. તે ભણવા બેસતા ત્યારે દસ મિનિટ સુધી બરાબર ભણુતા અને પછી તરત જ પોતાની જાતને ભૂલી જઈને ખખડવા લાગી જતા. ઘરના પરેશાન, પ્રાપાપક પરેશાન, બધા પરેશાન હતા. આ ચીડાવાનું કારણ ખબર પડતું ન હતું. ડૅક્ટરેાએ ઈલાજ કર્યાં પણ બધું જ વ્ય. વ્ય કેમ ન નીવડે ? ખીમારી મનની અને ઈલાજ શરીરના કરવામાં આવતા. પરિણામ કેવી રીતે આવશે? ખીમારી કયાં અને ઈલાજ કયાં. ખીમારી કાઈ હોય અને ઈલાજ કાઈ ખીન્ના થઈ રહ્યો છે. ખીમારી કેવી રીતે દૂર થાય ? આજે રાગી અને ડૉક્ટર બને એ સમજવું જરૂરી છે કે શારીરિક નિદાન પછી માનસિક નિદાન પણ થવું જોઈએ. આજે કાઈ પણ ડૅક્ટર કે વૈદ્ય ત્યારે સફળ થઈ શકે છે, જ્યારે તે રોગીના શારીરિક નિદાનની સાથે સાથે માનસિક નિદાન પણ કરે છે અને પછી દવાના નિર્દેશ કરે છે. અનેક ખીમારીઓ માનસિક હોય છે અને તેનું નિદાન કરવામાં આવે છે શારીરિક, કાઈ-ક્રાઈવાર રૅક્ટિર મળ-મૂત્ર અને લેાહીનું પરીક્ષણ કર્યા પછી પણ રાગને નિર્ણય નથી કરી શકતા.
એક રાગી ડોક્ટર પાસે ગયા. ડાક્ટરે બધી પરીક્ષા કરી દીધી. રાગની ખબર નહિ પડી. ડોક્ટરે રાણીને કહ્યું—પરીક્ષણમાં રાગના કાઈ સંકેત પ્રાપ્ત નથી, તમારું લેાહી શુદ્ધ છે; લીવર ઠીક કામ કરી રહ્યું છે. શરીરના બાકીનાં અવયવેા પણ સ્વસ્થ છે. તમને કાઈ રાગ નથી. ડૅાકટર વિમાસણમાં પડી ગયા. જ્યાં ખીમારી છે ત્યાં વૈજ્ઞાનિક ઉપકરણ પહેાંચી નથી શકતા, યંત્રાથી જો ખીમારી પકડી નથી શકાતી તા ડૉક્ટર બિચારા શુ' કરે. તે કહે છે કેાઈ રાગ નથી.
રાગી નિરાશ થઈ ગયા. અનેક મેટા-મેટા ડોક્ટરાના દરવાજા ખખડાવ્યા. ક્ષુધા પાસેથી એક જ જવાબ મળ્યા, તમે નીરાગી છે. તમને કાઈ રાગ નથી. અંતે તે રાગી એક મનોચિકિત્સકના દ્વારે ગયા. માનસિક ચિકિત્સકે પૂછતાછ કરી. વાતચીત દરમિયાન ચિકિત્સકને રાગના મૂળ કારણની ખબર પડી ગઈ. તેણે જાણી લીધું કે રાગીના દાદાના કાઈએ તિરસ્કાર કર્યાં હતા. અપમાન કર્યું હતું. રાગી જોઈ રહ્યો હતા. તે એ અપમાનજનક સ્થિતિને સહન નહિ કરી શકો. તેનુ લેાહી ઊકળા ઊડયુ. તેના મનમાં એક ઊંડી ગાંઠ બંધાઈ ગઈ કે જ્યાં સુધી તે વ્યક્તિ પાસે બદલે! નહિ લઉં ત્યાં સુધી ચેનથી સૂઈશ નહિ. ગાંઠ બંધાઈ ગઈ.
Jain Educationa International
૨૦૦
For Personal and Private Use Only
www.jainelibrary.org