________________
અહંકાર પણ ખીજને જોવાથી આવે છે. અહંકાર નાના પર આવે છે. જ્યારે વ્યક્તિ ખીજાતે પેાતાનાથી નાની જુએ છે, ત્યારે અહંકાર પેદા થાય છે. તે અનુભવ કરે છે—આમની પાસે કશુ· નથી. એમની પાસે જ્ઞાન કયાં છે? તેમની જાતિનું મહત્ત્વ શું છે? એની પાસે કાં છે વૈભવ અને સત્તા, એની પાસે કયાં છે અધિકાર? મારી પાસે કેટલે વૈભવ અને સત્તા છે. મારી તિ કેટલી મેાટી છે ! તુલના કરવામાં હંમેશા અહંકાર જાગે છે અને જ્યારે માનવી પોતાનાથી મેટાને જુએ છે ત્યારે એનામાં હીન ભાવના જાગે છે. આ અહંકારની જ ખીજી બાજુ છે. એક બાજુ છે—અહંભાવના અને ખીજી ખાજુ છે હીન ભાવના. માનવી પોતાનાથી મેટાને જુએ છે, હીન ભાવના જાગી ઊઠે છે. અને પેાતાનાથી નાનાને જુએ છે, તેા અહંભાવના જાગી જાય છે. બન્નેનું નગરણ થાય છે, ખીન્નને જોવાને લીધે. પર-દર્શન દ્વારા. જે વ્યક્તિ પેાતાની જાતને નથી જોવાનું જાણતી, જે વ્યક્તિ પેાતાને નથી જોતી તે કળ્યાં તે। અહંકારથી ભરાઈ જશે, કે હીન ભાવનાથી ભરાઈ જશે.
માયા પણ ખીજાને જોવાનુ પરિણામ છે. માયા પેાતાનામાં તેા હોતી નથી. કાઈને ઠગવા હોય તે માયા કરવી પડે છે. ઠગવાને પ્રશ્ન ન હેાય તે। છળ નથી થતું. નથી પ્રવંગના થતી અને કપટ પણ નથી થતું. જે ખીજને જુએ છે, જ્યાં ખીજાને ઠગવાના પ્રશ્ન છે ત્યાં માયા કરવી પડે છે. ત્યાં મેટુ કપટ કરવું પડે છે.
લેાભ ખીજાના દર્શનથી થાય છે, ખીજાના દર્શનથી જાગે છે. જો પદાર્થને જુએ છે તે લાભ જાગે છે. પર-દર્શન દ્વારા જ લેાભને વિકાસ થાય છે.
બીમારીઓના હેતુ-પ્રતિશાધની ભાવના
પેાતાને જોનાર કલહુ નથી કરી શકતા. ખીજાને જોનાર કલ કરે છે. કલહુ એમાં થાય છે. એકમાં કલહ થતા નથી. જે પેાતાને જુએ છે તે કલહ કેવી રીતે કરશે? જ્યારે સામે ખીજાને જુએ છે ત્યારે તરત જ કલહની આગ સળગી ઊઠે છે. કાઈ કાઈ વાર કલહ કરવાનું મન થઈ આવે છે. આક્રોશ ઊભરાઈ આવે છે. પ્રતિશેાધની ભાવના જાગી જાય છે. પ્રતિશાધ અને કલડુ—એ ભયંકર મનેાવિજ્ઞાન આ વિષયમાં અનેક સ્પષ્ટતા
ખીમારીએ છે. આજનું આપણી સમક્ષ પ્રસ્તુત કરી
રહ્યું છે. અનેક શારીરિક ખીમારીઓના હેતુ છે—પ્રતિશોધની ભાવના.
Jain Educationa International
૧૯૯
For Personal and Private Use Only
www.jainelibrary.org