________________
- પિતાને ઓળખનાર ખરેખર પ્રગતિ થે આગળ વધે છે. મહાનતા અન્તસ્તલમાં છુપાયેલી રહે છે. શુદ્ધતા સપાટી પર તરે છે. પ્રત્યેક વ્યક્તિમાં મહાનતા હોય છે, પણ તે સદા છુપાયેલી રહે છે. જે ચેતનાના ઊંડાણમાં ડૂબકી નથી મારતો તેને મહાનતા નથી પ્રાપ્ત થતી. પ્રોઢ વ્યક્તિત્વ, મહાન વ્યક્તિત્વ તેને પ્રાપ્ત થાય છે, જે નિરંતર પિતાને જુએ છે અને પિતાના ઊંડાણમાં ડૂબકી લગાવે છે.
લોકોને સામાન્ય વિશ્વાસ એવો હોય છે કે આંખે ખુલ્લી રહેવાથી રંગ દેખાય છે. પ્રકાશ દેખાય છે. આંખ બંધ થવાથી ન તે રંગ દેખાય છે ન પ્રકાશ, આશ્ચર્યની વાત છે કે સાધનાકાળમાં આંખો બંધ હોવા છતાં પણ રંગ દેખાય છે, પ્રકાશ દેખાય છે. કોઈકને બબને. પ્રકાશ કોઈકને ટયૂબલાઈટને પ્રકાશ અને વિચિત્ર રંગ દેખાય છે. સામાન્ય રીતે એના પર વિશ્વાસ નથી કરી શકાતો. પરંતુ આ યથાર્થ અનુભવ છે. જે વ્યક્તિ ચેતનાને સાગરમાં પ્રવેશ કરે છે, તેને અજ્ઞાત સત્યની ખબર પડવા લાગે છે. જે વ્યક્તિ ચેતનાને સાગરમાં ડૂબકીએ લગાવવાનો પ્રારંભ કરે છે તેને તે બધું સાક્ષાત થવા લાગી જાય છે, જે પહેલાં જાણ્યું ન હતું, પહેલાં વિચાર્યું ન હતું.
પ્રગતિ કે સફળતાનું પહેલું સત્ર છે–પિતાની જાતને જેવી. મહાનતાના બાધક તત
જે વ્યક્તિ પિતાને નથી જતી, તે બીજાને જુએ છે. બીજાને જે મહાનતાની અનુભૂતિની સૌથી મોટી મુશ્કેલી છે. દેધ, અહંકાર, માયા, લોભ, ઈર્ષા, દોષારોપણ, કલહ, નિન્દા–આ બધા મહાનતાના બાધક તો બીજાને જેવાથી થાય છે. જે બીજાને ઓછે જુએ છે તેને ગુસ્સે એ આવશે. જે બીજાને વધારે જુએ છે તેને ક્રોધ વધારે આવે છે. નેકરે કામ બરાબર ન કર્યું. ગુસ્સે થઈ જશે. પત્ની એ વાત નહિ માની, ક્રોધથી ઊછળી પડશે. સહગીએ કામ બરાબર નહિ કર્યું. ચહેરો લાલચોળ થઈ જશે. જ્યારે જ્યારે માનવી બીજાને જુએ છે અને
જ્યારે જ્યારે તેની રુચિ અથડાય છે ત્યારે ગુસ્સે ઊભરાઈ આવે છે. ક્રોધ બીજાને જોવાનું પરિણામ છે. પિતાની જાતને જોવાનું શરૂ કરો. ગુસ્સો અદશ્ય થઈ જશે. ક્રોધ આવશે જ નહિ. કેના પર ગુસ્સો આવશે? કેધ બીજા સાથે સંબંધ રાખે છે. કેધ આવવા માટે બે વ્યક્તિ જોઈએ.
૧૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org