________________
પણ દાતાઓને તે નહિ આપ્યું. બધું ધન કંજૂસ વ્યક્તિઓ પાસે ભેગું કરી દીધું. શું આ સમજદારીનું કામ છે? પ્રભુ! આપ દરેક સ્થળે ભૂલી ગયા છે. આપે એટલી ભૂલો કરી છે કે એની યાદી રજૂ કરું કે કહું તો આપ સાંભળવા નહિ ઈચ્છશો. તેને સહન નહિ કરી શકશે.
માણસ દરેક વાતમાં ખામી જઈ લે છે. તે પ્રત્યેક વાતમાં સંદેહ અને શંકા કરે છે. શંકા મનને તેડે છે.
જ્યારે કેઈ ગહન સત્ય સામે આવે છે તે માણસ તેને જ પાડવાને પ્રયત્ન કરે છે. તે તરત કહે છે કે આ વાત ખોટી છે. ગમ્યું છે.
જ્યારે એ તથ્ય નજર સમક્ષ આવ્યું કે ભાષાના પરમાણુઓ લકાન્ત સુધી ફેલાઈ જાય છે. ત્યારે માનવીએ શંકા કરી કે એ કેવી રીતે સંભવ હોઈ શકે છે? ચિન્તનના પરમાણુ સમગ્ર આકાશમાં વ્યાપ્ત થઈને હજારો, લાખો કરોડો વર્ષો સુધી જેમના તેમ રહી જાય છે. તેને લાંબા સમય પછી જાણી શકાય છે, જોઈ શકાય છે. આ વાત પ્રત્યક્ષ થતાં જ માણસ બેલી ઊઠે છે–ખોટું છે. ગયું છે. પ્રત્યેક ગહન સત્યને ગપનું નામ આપવામાં આવે છે અને તેને પરાણિક વાત કહેવામાં આવે છે. પરંતુ આજે તે બધાં તો પ્રસ્થાપિત થઈ ચૂક્યાં છે. વિજ્ઞાને તેને પ્રતિષ્ઠિત કરી દીધાં છે.
હમણાં થોડા દિવસ પહેલાં મેં એક સમાચાર વાંચ્યા. તેમાં એ ઉલ્લેખ હતો કે કેટલાક વૈજ્ઞાનિકે એવો કેમેરો બનાવી રહ્યા છે જેમાં એક કરોડ વૈદ બિલિયન વર્ષ પહેલાના પ્રચારિત વિચારોના ફોટા લઈ શકાશે. દસ લાખના એક મિલિયન થાય છે અને દસ બિલિયનને એક મિલિયન થાય છે. કેટલું લાંબા સમય!
આકાશ મંડળમાં આપણા શરીરમાંથી નીકળતા પરમાણુ વ્યાપ્ત છે, આપણી ભાષાના પરમાણુ વ્યાપ્ત છે. આ બધું આજે પ્રસ્થાપિત તથ્યના રૂપમાં સ્વીકૃત છે. પરંતુ મનુષ્યમાં શંકા હોય છે અને તે ગહન સત્યને અસ્વીકાર કરી લે છે. શંકાથી મને તૂટવા લાગે છે, તૂટી જાય છે. બીજુ કારણઃ કાંક્ષા
માણસમાં કાંક્ષા હોય છે, આકાંક્ષા હોય છે. તે કંઈક મેળવવા ઈચ્છે છે. કરે છે સાધના અને મેળવવા ઈચ્છે છે કંઈક બીજુ. ધ્યાન ભ - ૧૩
૧૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org