________________
કરનારાઓમાં આધ્યાત્મિક લાભની આકાંક્ષા હાય છે તેા પૌદ્ગલિક લાભની પશુ આકાંક્ષા હેાય છે. માનવીમાં પ્રાપ્ત કરવાની આકાંક્ષા નિરંતર બની રહે છે. પુરુષા મેળવવા ઇચ્છે છે. તેા સ્ત્રીઓ પણ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
અધ્યાપકે વિદ્યાર્થીને પૂછ્યું : તારા પિતાજીને બે હાર રૂપિયા મળ્યા અને તેણે એક હજાર રૂપિયા તારી મમ્મીને આપ્યા તા કેટલા માકી રહ્યા?
વિદ્યાર્થી મેલ્યા : કશું બાકી નહિ રહ્યું. કેમ કે એક હજાર તે તેણે પપ્પા પાસેથી મેળવી જ લીધા છે. અને એક હાર તે જાતે કાઢી લેશે. જાતે લઈ લેશે
પ્રત્યેક વ્યક્તિના મનમાં પ્રાપ્ત કરવાની લાલસા હેાય છે. તે મેળવવા ઇચ્છે છે.
ત્રીજું કારણ : વિચિકિત્સા
વિચિકિત્સાના અર્થ છે—મૂળ પ્રત્યેની આશંકા, હું આ સાધના કરી રહ્યો છું, એનું ફળ મળશે કે નહિ, આ વિચિકિત્સા છે.
આ ત્રણ દોષ——શંકા, કાંક્ષા, અને વિચિકિત્સા—માનસ— શરીરને તેાડનાર છે. તેને જીણુ-શીણું બનાવનાર છે.
સાધક! તારે પથ્ય કરવું પડશે. આ બધાં તત્ત્વાથી બચવું પડશે. આ છે મનના કાયાકલ્પની પૂર્ણ પ્રક્રિયા. જયાચાર્યે આ સંપૂર્ણ
પ્રક્રિયાને આરાધનામાં પ્રસ્તુત કરી છે.
આપણે આપણી દૃષ્ટિને વિકસિત કરીએ. જો આપણે આરાધનાને નવા સંદર્ભમાં જોઈએ તા મનના કાયાકલ્પની પૂર્ણ કલ્પના પ્રસ્તુત થશે.
Jain Educationa International
૧૯૪
For Personal and Private Use Only
www.jainelibrary.org