________________
નથી આપતા. કેમ કે તેનું લક્ષ્ય જ બદલાઈ જાય છે. પરંતુ આ દુનિયામાં છત્રનાર નવ્વાણું ટકા લેાા શરીરથી પ્રતિમૃદ્ધ હોય છે. તેએ શરીરની દષ્ટિએ વિચાર કરે છે, ધ્યેયની દૃષ્ટિએ વિચાર નથી કરતા. મનની દૃષ્ટિએ વિચાર કરવા ખૂબ સખત પથ્ય છે. મન કેટલું વક્ર છે.
મનના ઘેાડા વધુ છે
એક પ્રાચીન કથા છે. એક રાજા ધાડાએ ધણા શાખીન હતા. તબેલામાં તેણે અનેક ઘેાડાએ એકત્રિત કર્યા હતા. તે સ્વયં ઘેાડાની પરીક્ષા કરતા અને જે શ્રેષ્ઠ ધાડા હાય તેને ખરીદી લેતા. એક દિવસ તેણે ધાડા પસંદ કર્યાં. તેનેા આકાર ભવ્ય, ગતિ સુંદર અને સર્વાંગુણ સપન્ન હેાય એવા લાગતા હતા. પરીક્ષા કરવા તેના પર સવારી કરવા નીકળ્યા. પેાતાની સાથે એક કુશળ અશ્વ-પરીક્ષક પણ લઈ લીધા, ઘેાડેસવારેાની એક નાની ટુકડી સાથે ચાલી, બધા જ ગલ તરફ ગયા. જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા. ઘેાડાની ચાલ અને ત્વરિત ગતિ પર રાજા મુગ્ધ થઈ ગયા. રાજાએ વિચાયુ —કેટલેા સુંદર અને સુખદ ઘેાડે! છે. એની ગતિ એટલી સેાહામણી છે કે એ મનમાં વસી ગયા છે. રાજા થાકીને લેાથાથ થઈ ગયેા હતા. તે વિશ્રામ કરવા ઇચ્છતા હતા. રાજાએ ઘેાડાને રાકવા માટે લગામ ખેંચી. લગામ ખેંચતાં ઘેાડા ઊભા ન રહ્યો, પવન વેગે દાડવા લાગ્યા. ગતિ ખૂબ જ તીવ્ર થઈ ગઈ. રાજાએ ઘેાડાને ઊભા રાખવા વધુ જોરથી લગામ ખેંચી. ઘેાડા તે ખેંચાણથી વધુ તીવ્ર ગતિએ દોડવા લાગ્યા. જાણે તે હવામાં ઊડી રહ્યો હોય એવુ લાગવા માંડયું. અશ્વ-શિક્ષક સાથે હતા. તેમણે કહ્યું ઃ મહારાજ ! લગામ ખેંચવાથી ઘેાડાની ગતિ તીવ્ર બને છે. આપ લગામ ઢીલી કરી દા. આ વક્ર ગતિના ધાડા છે. વક્ર અશ્વ છે. રાજાએ લગામ ઢીલી કરી દીધી. અશ્વની ગતિ સ્ખલિત થઈ ગઈ અને તે ત્યાંજ અટકી ગયે.
મનને અશ્વ પણ ખૂબ વક્ર છે. તે વક્ર ગતિથી ચાલે છે. મનના અશ્વની લગામ ખેંચશે! તા તે ઊછળવા લાગી જશે. ધ્યાનમાં બેસીને જેવા આપણે મનને એકાગ્ર કરવાના પ્રયત્ન કરીએ છીએ કે તે મનની અશ્વ જે પહેલાં શાંત હતા, ઊભા હતા, તે દેડવા લાગી જશે. કામમાં સલગ્ન હાઈએ છીએ તે! મન શાંત રહે છે. જેવા માળા જપવા બેસીએ છીએ, કશેક મનને ટકાવવાના પ્રયત્ન કરીએ છીએ, કે મન વધુ ચંચળ
Jain Educationa International
૧૯૦
For Personal and Private Use Only
www.jainelibrary.org