________________
દુક્કડં” ઉચ્ચારણ કરવાનું થતું અને કુંભારને બધે શ્રમ નિરર્થક જતો. તે સમજી નહિ શક્યો કે આ “
મિચ્છામિ દુક્કડં કઈ બલા છે. તે આવ્યું. શિષ્યને કાન પકડીને એક તમાચે લગાવી દીધે. શિષ્ય બોલ્યા : પ્રજાપતિ!. આ શું કરી રહ્યા છો ? કુંભાર બોલ્યો : “મિચ્છામિ દુક્કડ બે, ત્રણ, ચાર તમાચા લગાવ્યા અને દરેક વખતે “મિચ્છામિ દુક્કડ કહેતે ગયો.
આ અધરે “મિચ્છામિ દુક્કડ છે. આ પૂર નથી. એમાં સંપૂર્ણ અર્થ ગર્ભિત નથી. તે કઈ કામને નથી હોતું. આ માનસિક ચિકિત્સામાં–મનનાં કાયાકલ્પમાં—એને કેઈ ઉપયોગ નથી થઈ શકતે. શોધન અને રસાયણ
સંપૂર્ણ “મિચ્છામિ દુક્કડ' ત્યારે બને છે જ્યારે એની સાથે આગળનું સૂત્ર—ક્લાMિ નો બહં પુવાસી gg” જોડાઈ જાય છે. “મિચ્છામિ દુક્કડ'ને અર્થ છે. “મેં ભૂલથી આ કામ કરી દીધું. તેના ઉત્તર સૂત્રને અર્થ થાય છે. હવે હું તે ભૂલ નહિ કરીશ, જે મેં પહેલાં કરી હતી. પુનમરણયાણ સન્મકૃમિ'–હું ચેતી જાઉં છું કે ફરીથી આ ભૂલ હું કરીશ નહિ. ભૂલ કરવી એ દોષ છે, તો ભૂલને ફરીથી કરવી મહાદેષ છે. જે વ્યક્તિ ભૂલ ફરીથી નથી કરતી તે ભૂલેમાંથી ઘણું ખરું શીખી જાય છે. આ રસાયણ છે. શોધન પછી રસાયણને પ્રયોગ આવશ્યક હોય છે..
“મિચ્છામિ દુ:” એ શોધન છે. “પુનમરણયાણ અભૂમિ–આ રસાયણ છે. “યા નો નમé gવમાસી માપ' –એ રસાયણ છે.
પશ્યની અનિવાર્યતા
રસાયણના સેવનથી પણ કામ પૂરું નથી થતું. શેધન કરી લીધું. રસાયણ લઈ લીધું. પણ સાથે સાથે પથ્યનું સેવન પણ થવું જોઈએ. જે વ્યક્તિ શરીરનું શોધન બરાબર કરી લે છે પછી પૌષ્ટિકતા માટે રસાયણનું સેવન પણ કરી લે છે પણ જે તે પથ્યાપથ્યને વિવેક ન રાખે, જે ઈચ્છા થઈ તે ખાવા લાગી જાય તે બિચારું શોધન પણ શું કરશે અને રસાયણનું સેવન પણ શું કરશે ? પશ્યનું સેવન પણ જરૂરી છે. એના વગર પ્રક્રિયા પૂરી નથી થતી. સંસ્કૃતમાં કહ્યું છે. ય િચ્યું છે? ઘાર્થે મિૌsઘેર–જે પશ્ય છે તે ઔષધિ સેવનથી શું ? જે અપશ્ય
૧૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org